________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ અરણિક
૧૫ આકૃતિ દેખાય તે દેડતી જઈ જુવે છે અને તે અરણિક ન નીકળે એટલે તે ભેઠી પડી પછડાય છે.
એકવાર ગેખે ભામિની અને અરણિક અને આનંદમાં બેઠયાં છે, ત્યાં લોકેના ટેળાં સાથે અરણિક! અરણિક! કરતી સાધ્વીને અરણિકે દેખી, અરણિકની આંખ સ્થિર થતાં અને ક્ષણમાં શોકમગ્ન થતાં ભામિનીએ તેને કહ્યું ચાલે અંદર, આમાં શું જોવાનું છે? અરેણિકની દૃષ્ટિ સ્થિર થઈ, તેણે માતાને ઓળખી. કે તુર્ત સડસડાટ કરતે નિસરણી ઉતર્યો.
ભામિની તેની પાછળ દેડી “કયા જાએ છે? ક્યાં જાઓ છે ? તે બેલતી રહી અને અરણિક ઉઘાડે પગે ઉઘાડે માથે ટેળાની વચ્ચે બુમ પાડતી લેકેની દષ્ટિએ ગાંડી ગણાતી સાધ્વીને ચરણે જઈ પડે અને કહેવા લાગ્યું. “આ રહ્યો માતા હું તમારે કુળને લજાવનાર, સંયમ ભ્રષ્ટ કરનાર પાપી અરણિક
પુત્ર! આ તે શું કર્યું?
પૂ. આર્યો! મેં કાંઈ નથી કર્યું, પાપી વિષય વાસનાએ મને પછાડ આપી છે, તેણે મને ભાન સાન ભૂલાવી. કુળની મર્યાદા ભૂલાવી અને હું અંધ બને. તમારી સામે ઉભા રહેતાં પણ મને લજજા આવે છે.”
“વત્સ! તુજ ન ઘટે રે ચારિત્રથી ચુકવું, જેહથી શિવ સુખ સારે છે.” પુત્ર! ઉપાશ્રયે ચાલ અને સંયમ ફરી સ્વીકાર.”
For Private And Personal Use Only