________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનિ અણિક
સાધુ ગાચરી લઇ આવ્યા, પણ પછી અરણિકને ફરજીયાત ગોચરી માટે નીકળવું પડયું.
૧૫૩
ખરાખર બાર વાગ્યાના સમય હતેા, ભૂમિ ધામધખતી હતી, ઉઘાડે પગે ઉઘાડે માથે યુવાનીમાં પ્રવેશતા રૂપરૂપના અખાર યુવાન અણુિક મુનિ પાત્રાની ઝાળી લઈ ખીજા સાધુએ સાથે ભિક્ષા માટે નીકળ્યેા. ભિક્ષા કેમ માગવી અને તે કઇ રીતે મળશે, આ બધા વિચાર વમળામાં ગુંચવાતા તે વસતિ બહાર નીકળ્યા, પણ અંગારા વરસાપતી ગ્રીષ્મ ઋતુએ ડગલે ડગલે તેને થેાભાગ્યે, સાથેના સાધુએ તા તડકાથી ટેવાઇ ગયેલા હાવાથી ઝપાટામધ આગળ નીકળી ગયા. અણિક એકલા પડયે.
છાયા નીચે ચાલી
સુકાવા લાગ્યું,
થોડુ તડકામાં તા થાડુ છાપરાની અણિક આગળ વધ્યા ત્યાં તા તેનું ગળુ પગ દાઝવા લાગ્યા અને માથું તપવા લાગ્યું. તેવામાં તેણે સામે એક હવેલીના છજાના છાંયડા દેખ્યા, ઉતાવળા ઉતાવળેા ચાલી અણુક છજા નીચે આવી ઉભે રહ્યો. અણિકના હૃદયમાં અનેક વિચારધારા ચાલી, પિતા શિરછત્ર કહેવાય છે તેના સાચા ખ્યાલ અને સંસારમાં જીવન નૌકા ચલાવવી કેટલી કપરી છે એ ખધુ તેને અનુભવાવા લાગ્યું.
For Private And Personal Use Only
સમય જતા હતા તેમ તડકે વધતા હતા, ભૂમિ વધુ ધીખતી હતી. અણિક આગળ વધવાનુ મન કરે છે પણ તડકાની ગરમી તેના પગને ઉપડવા દેતી નથી, ત્યાં એક દાસી આવી અને કહેવા લાગી કે ‘મહારાજ! પધારે અંદર.’