________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભરાંસા થાડા જ સુધી જીવશું ?
૧૫૨
મુનિ અરણિક
શકે છે. આપણે શા માટે સંસારમાં રેાકાવું? આયુષ્યને આપણને છે કે છેકરે
માટે થશે ત્યાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમ ઉલટા સુલટા વિચારેા બાદ બન્ને એક જ વિચાર ઉપર આવ્યાં કે આપણે દીક્ષા લઇએ અને બાળક પણ દીક્ષા લે. જેથી તેના તરફના ધ્યાનથી આપણા સંયમમાં પણ ખેઃ ન થાય.
( ૨ )
દત્ત, અન્ન અને ભદ્રા ત્રણેએ દીક્ષા લીધી. ભદ્રા સાધ્વીઓ સાથે વિચરવા લાગ્યાં અને દત્ત તથા અન્નક સુવિહિત આચાના સમુદાય સાથે શ્રમણપણામાં જીવન
પસાર કરવા લાગ્યા.
અણુક સાધુ અન્યા છતાં તેને પિતા મુનિની શિતળ છાયામાં કાંઇપણ કારૂ' ન લાગ્યુ. દત્તમુનિએ સંયમ લીધું પણ પુત્ર ઉપરને રાગ હાવાથી તેની સારસંભાળમાંથી તેમનુ ચિત્ત ખસ્યું નહિ. રખેને અણુિકને કાંઇપણ દુ:ખ ન પડે તેની તે બહુ કાળજી રાખતા. ટાઢ તડકે બધામાં તે રખેને દુ:ખી ન થાય. તેનુ ધ્યાન રાખતા અને ગોચરી વિગેરે બધાં કાર્ય કરવાનાં તે કરી આપતા. સાથેના સાધુએ બાળસાધુને શા માટે ભિક્ષા માટે મોકલતા નથી ?' તેમ કહેતા તે તે કહેતા કે ‘ઘણા દિવસ છે શીખશે.’
સમય જતાં ઉનાળામાં દત્તમુનિ કાળધમ પામ્યા, ગેાચરીના ખાજો અણિકને માથે આળ્યે. બે ચાર દિવસ તેા સાથેના
For Private And Personal Use Only