________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવન્તિ કુમાલ
૧૫૦
પગ કરડવા
કરતા હતા, પણૢ મુનિના કાનમાં તે તે જ નલિનીગુલમની પંક્તિઓ ગાજતી હતી. ભલભલાને વિદ્ઘલ મનાવે તેવાં હાડપિંજરા સામે ઉભાં હતાં, છતાં અતિ સુકુમાલનું ચિત્ત તા શુભધ્યાનમાં નિશ્ચલ હતું. ખરાખર પહેાર રાત્રિ થઇ ત્યાં એક ભુખી શિયાળ અચ્ચાંઓ સાથે આવી અને લાગી. પહેાર સુધી પગના સુથેચુથા કરી નાંખ્યા. આ પછી સાથળ પેટ બધુ તેણે કરયું, પણ મુનિ તા ધ્યાનમાં નિશ્ચલ રહ્યા અને ધ્યાન દશામાં સ્વગે પહોંચ્યા. સવાર થયું, ભદ્રામાતા અને પત્ની અતિ સુકુમાલ મુનિના દર્શન માટે સ્મશાનમાં ગયાં, પણ ત્યાં તેમને ન દેખ્યા એટલે ગુરૂને પુછ્યુ, ગુરૂએ રાત્રિના બધા વૃત્તાન્ત કહ્યો અને કહ્યું કે તમારા પુત્ર નલિની ગુલ્મમાંથી આવ્યેા હતે અને નલિનીગુલ્મમાં ગયા.
એ ફાટ રડતી સ્ત્રીએ અને માતાએ તેના કલેવરને આંસુથી ભીંજાવ્યું, તેની ક્રિયા ક્ષિપ્રા નદીના કાંઠે કરી. એક સ્ત્રી કે જે ગર્ભિણી હતી તેને છેડી મધાએ દીક્ષા લીધી.
અતિ સુકુમાલની તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો, તેણે પિતાની યાદગિરિ નિમિત્તે તે ક્ષિપ્રા નદીના તટે ઊંચું મહા મંદિર બંધાવ્યું અને આજે પણ તે ઉભું ઉભું મુનિસ્વાધ્યાયના શ્રવણથી સ્વશ્રેય સાધનાર અતિ સુકુમાલની સ્મૃતિ કરાવી રહ્યુ છે.
(શ્રાદ્ધદિન કૃત્ય )
For Private And Personal Use Only