________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અવન્તિ મુકુમાલ
૧૪૮
વિમાનને સ્વાધ્યાય કરતા હતા તેના અંગેજ આ પ્રશ્ન પુછવા માગે છે. ગુરૂએ કહ્યું,
‘ભદ્ર ! અમારે તેા શાસ્ત્ર એ ચક્ષુ છે અને જયાં ચ ચક્ષુ ન પહોંચે તેવી અગમ નિગમ વસ્તુએ અમે તે દ્વારા જાણીએ છીએ. શાસ્ત્રમાં જે રીતે નલિનીગુલ્મ વિમાનનુ વર્ણન છે તે રીતના અમે સ્વાધ્યાય કરતા હતા.'
ખરૂ !’
‘મહારાજ ! આ શાસ્ત્રવચન મને તાદૃશ અનુભવાયેલુ લાગે છે! અને એ ગીત મેં સાંભળ્યુ ત્યારથી મારૂ ચિત્ત ઠરતુ નથી. હું શું કરૂ તા ભગવંત ! તે નિલનીગુલ્મમાં જાઉં ?” ‘ભદ્ર એ તે દેવલાક છે અને તેને માટે તે આ શરીર કે જીવન કાંઇ ન કામ આવે તેને માટે તપ, બધું કરવુ જોઈએ.’
વ્રત, સંયમ
‘ભગવત! હું અધુ કરવા તૈયાર છું પણ તે મળશે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• તપથી કાંઇ અસાધ્ય નથી.’
‘ભગવંત ! તા મને દીક્ષા અને તપ આપે.’
ભદ્રે ! તારી માતાની અનુમતિ સિવાય ન અપાય.’
‘ભગવત ! હું ક્ષણુ રહી શકું એમ નથી અને મને શકવામાં આવે તે હું જીવી શકું તેમ નથી. આ વૈભવ, યુવાની અને રંગરાગ કેટલા અધુરા અને કેટલા અનિયત છે! મને તો કોઇએ પાંજરામાં પુરી રાખ્યા હાય એમ લાગે છે. હું તેનાથી બહાર નીકળવા તલસુ છુ.’
( ૩ )
સવાર પડયું ભદ્રામાતા બધું સમજી ગયાં. તેમની
For Private And Personal Use Only