________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્તિ સુકુમાલ
૧૪૭
બેટા ! ત્યાં આર્ય સુહસ્તિસૂરિ મહારાજ ઉતર્યા છે અને તે કે તેમના શિષ્યા સ્વાધ્યાય કરતા હશે. આચાર્ય મહાવિદ્વાન અને પુરા તપસ્વી છે. મે જાણીનેજ તને આ વાત નથી કરી. જાએ, સૂઇ જાઓ.’
અતિસુકુમાલ ઉપર ગયા પથારીમાં આમતેમ આળાટયે પણ અવાજની કડીયેા તેના હૃદયમાં રમી રહી અને કડીના પહેપન્નુનું સ્મરણ કરતાં અકેક ચિતાર તાદશ જણાતાં સામુ નલિનીશુક્ષ્મ વિમાન નજર આગળ ખડું થયું અને દેવભવ સાંભળ્યે. વિચારવમળ બદલવા તેણે ઘણા પ્રયત્ન કર્યાં પણ કેમે વિચારધારા ન મદલાણી.
કાં નલિનીગુલ્મ અને કયાં આ વૈભવ ! ભલે દુનીયા મને મહાવૈભવી કે ભાગ્યશાળી માને પણ દેવઋદ્ધિ આગળ તે આ બધુ તુચ્છ છે. આ તુચ્છ વૈભવ, તુચ્છ જીવનકાળ અને તુચ્છ શરીરમાં હું સમજીને કયાં સુધી પડયા રહીશ.
અતિ સુકુમાલ ધીરા ધીરા પગલે ફ્રી હેઠે ઉતર્યાં. સ સુમસામ હતું તે સીધા મુનિના ઉતારાના દ્વારે આવ્યે. ગુરૂ મહારાજ સામે બેઠેલા હતા. ત્યાં જઈ ‘ ભગવંત ! ’ કહી અવંતીસુકુમાલે વંદન કર્યું.
‘ કેણુ ?’
‘હું અતિ સુકુમાલ.’
‘ભદ્ર ! આટલી મેોડી રાતે કેમ આવવુ પડયું ?' ‘મહારાજ ! આ હમણાં અહિં કાંઇક ગવાતુ હતુ. તે આપે ખરાખર જોયું છે ખરૂં!'
આચાર્ય. સમજી ગયા કે હુમણાં હું નલિનીમ
For Private And Personal Use Only