________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અવન્તિ મુકુમાલ
૧૪૬
તે ધ્યાન રાખી તેને કેઇ પણ વ્યવસાય કે વ્યવહારથી અલગ રાખતાં અને પુત્ર હુંમેશાં ખુશમિજાજમાં છે કે કેમ તેનુ જ ધ્યાન રાખતાં.
એક દીવસ રાત્રિના નવના સુમારે અવતીસુકુમાલ ઝરૂખે એઠા હતા. આનંદ પ્રમાદની રમઝટ તેની નજર સામે મચી રહી હતી. ખત્રીસ ખત્રીસ સ્ત્રીએ અને પરિવાર ખડે પગે હાજર હતા. છતાં તે રાજના આ એક સરખા કાર્ય થો આજે કાંઇક ક ટાળેલા હતા. તેને આકાશમાં ઉગેલા તારા અને દૂર દૂર રહેલાં સ્થિર જ ગલા જોઇ કાંઇ અનેરા વિચારવમળ જાગતા અને પાછા ઓસરી જતા. ત્યાં તેને દૂરથી આવત અવાજ સંભળાયા. અવાજ ધીમે હતા પણ ઉચ્ચારની સ્પષ્ટતા હાવાથી શબ્દો તેના કાનમાં પડતાંજ હૃદયમાં ઉતર્યાં અને તેને કેમે કરી ચેન ન પડયું. વખત થયે એટલે અંતઃપુર ઘસઘસાટ ઉંડ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિસુકુમાલની બધી ઇન્દ્રિયો નિશ્ચેષ્ટ થઇ પણ એક કાન અને મન અવાજની દિશામાં સ્થિર થયાં. થાડી વારે અવાજ શાંત થયા પણ અતિ સુકુમાલનું હૃદય શાંત ન થયું. તે ઉઠયા અને કોઇને જગાડયા સિવાય નીચે આવ્યે ત્યાં તે નીચેના મઝલે સુતેલાં ભદ્રામાતા જાગ્યાં અને પુછ્યું • કાણુ ?
7
6
2
અવતી સુકુમાલે કહ્યુ માતા ! હું.
અવાજ પારખ્યું અને ભદ્રામાતાએ ઉભાં થઈ કહ્યુ
• બેટા ? કેમ તબીયત ખરાખર નથી ? ’
તખીયત ત્તા ખરાખર છે પણ માતા ! આપણા મકાનમાં સામેના ખંડમાં આ કાણુ ગાય છે ?’
For Private And Personal Use Only