________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધ્યાય શ્રવણુ યાને
અતિ સુકુમાલ
(૧)
ઉજ્જિયની નગરી એ પુરાણી નગરી છે. આ નગરીમાં જીવંત સ્વામિની પ્રતિમા હાવાથી મેાટા મેાટા આચાર્યા દર્શન માટે આવતા.
આ સુહસ્તિસૂરિ મહારાજ પશુ પરિવાર સાથે એટલા માટેજ અહીં પધાર્યાં અને ભદ્રા શેઠાણીના મકાનમાં વસતિ યાચી રહ્યા.
( ૨ )
ભદ્રા શેઠાણીનું મકાન સાત માળનું હતું. તેમને એકના એક પુત્ર હતા, તે મુખ લાડીલા, અને ફુલની પાંદડીઓથી જાણે તેનું શરીર ન ઘડાયુ હાય તેમ ખુખ સુકેામળ એટલે સૌ તેને અવન્તિસુકુમાલના નામે એળખતા.
આ બાળક નાના હતા ત્યારથી તે અટૂલા અને વિચારણામાં મગ્ન રહેતા. આથી યુવાન થતાં રખેને તે સન્યાસી કે સાધુ ન થઇ જાય તે ખીકે ભદ્રામાતાએ તેને બત્રીસ કન્યાએ પરણાવી.
અવતીકુમાલ સ્ત્રીઓ સાથે સાતમા માળે રહેતા. તેની દૃષ્ટિ અને સૃષ્ટિમાં સ્ત્રીએ અને વિલાસ હતા. માતા ઘરનું બધું કામકાજ સંભારતાં અને પુત્રને જરાપણ પરિશ્રમ ન પડે
૧૦
For Private And Personal Use Only