________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
પૂછ્યાય નૃપ થા
પ્રગટયા હતા. કાંઈક ઠીક થાય તેા રાજ્યના હરામના પૈસા ખાનારા વૈદ્યોને છુંદી નાંખુ તે વિચારમાં હું ધમધમતા હતા હતા ત્યાં તે મને આરાધનાને માગે વાગ્યે. મારી ચિત્તવૃત્તિ પલટાવી. હું અરિહંતના શરણમાં તલ્લીન બન્યા અને દેવગતિ પામ્યા છું. તારા ઉપકાર સ ંભારી હું હસ્તિરૂપ ધરી તારી પાસે આવ્યો છુ.
રાજન્! તુ હાલ અગાસીમાં છે. આવે ખરા ? હું દેવ છુ. હાથી નથીજ.
અગાસીમાં હાથી પૂછ્યાય ! લે આ કલ્પવૃક્ષનુ ફળ ! તેને તુ આરેગ. અને તારા શરીરનુ સંકોચપણુ દૂર કર.'
પૂછ્યાયે કહ્યું ‘હસ્તિરાજમાંથી તમે દેવ બન્યા છે હવે પશુ સુલભ મેાહ ન બતાવેા. અત્યારે રાત્રિ છે અને રાત્રિભાજન શ્રાવકને વર્જ્ય હોય.
હસ્તિદેવે કહ્યું ‘ રાજન ! ધન્ય છે તારા દૃઢ વ્રતને તું દીવસે તેના ઉપભાગ કરજે અને સાચપણુ ટાળજે.
સવાર પડ્યુ. સમય થયે! એટલે રાજાએ દેવગુરૂના સ્મરણ ચિંતન અન બાદ તે ફળ આરેાગ્યું અને કાંચન વણી દેહ મેળળ્યેા.
સમય જતાં એક વાર હાથી જે સ્થાને મૃત્યુ પામ્યા હતા તે સ્થાને રાજા આવી ચડયો. રાજાને હાથી તેના ઉપકારા, આ બધું યાદ આવ્યું. વૈરાગ્યભાવના જાગૃત થઇ તેણે તેના મૃતદેહના સ્થાનકે એક જિનમ ંદિર બંધાવ્યું અને તેના દન કરતાં ભાવાલ્લાસથી કેવળ જ્ઞાન અને સિદ્ધિ અને તત્કાળ મેળવી પાપથી પશુ અને પૂણ્યથી રાજાધિરાજ મનાય છે તેના જનતા આગળ દાખલા બેસાડી કલ્યાણુ સાધ્યું.
( વાસુપૂજ્યચરિત્ર )
For Private And Personal Use Only