________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાય નૃ૫ કથા
આ સાંભળી રાજા આનંદ પામ્યો અને તેણે તથા હતિએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. મુનિએ પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કર્યો. અને પંગુરાજવી પૂણ્યાય નગરમાં આવ્યું.
સમય જતાં હસ્તિ માં પડયે તેનાં હાડ ભાગવાં માંડયાં. તેણે અન્ન પાને ત્યાગ કર્યો. રાજા બેબાકળ બની ઘણું ઉપચાર કરાવવા માંડે પણ એક કારગત ન નીવડે.
હસ્તિરાજે રાજાને સંજ્ઞાથી જણાવ્યું “મિત્ર! શેક ન કર. નામ તેને નાશ. ચાલ ઉપવનમાં. હાથીનું મૃત્યુ ગામમાં થાય તે નગરને કુશળ નહિ.”
- હાથી પિતાની મેળે ઉપવનમાં આવ્યું નીચે બેઠા તેની આંખે થરડાતાં રાજાએ નિજામણ કરાવતાં કહ્યું “હે બંધુ ધીરજ રાખ! સર્વ જીવ ઉપર સમતા ચિંતવ, પાપને એળવ. અરિહંત ભગવંતનું શરણુ તને હેજે. સિદ્ધનું શરણ હેજે, સાધુ ભગવંતનું શરણ છે. ભગવાનને ધમ તને શરણ રૂપ થજે.” સજાને શબ્દ સાંભળી હાથીએ છેલે ધાસ છોડ.
રાજા ધીરજ ખાઈ મેટે સાદે રડી ઉઠયે. પ્રધાનેએ આશ્વાસન આપ્યું પણ તેની દૃષ્ટિમાંથી કેમે કરી હસ્તિરાજ ન ખસ્ય.
રાત્રિને સમય થયે રાજા આમથી તેમ પડખાં ફેરવતે. અને હાથીના ગુણને સંભારતો પડયે હતો ત્યાં હાથી સામે દેખાય. રાજા તુર્ત બેઠે થયે અને “હાથી મર્યો એ શું અને જોઉં છું એ શું?’ એવા ભ્રમમાં પડ્યા ત્યાં હાથીએ કહ્યું:
રાજન ! હું મૃત્યુ પામે છે તે સાચું છે. મરતી વખતે મારા અધ્યવસાય પલટાયા હતા. વૈદ્ય પ્રત્યે મને કૌધ
For Private And Personal Use Only