________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૩
પૂછ્યાંય નૃપ થા
‘મારે તા હમણાં ચાપગા થવું પડયું” તેમ ખેલ્યા તેથી રામ મરી હસ્તિ થયા. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે મને પ્રતિધવા મારે રાજદ્વારે આવ્યા અને મે દીક્ષા લીધી. મુનિએ કહ્યું ‘રાજન્ ! તું પૂછ્યાય અન્યા તે પૂર્વ ભવની પરિચર્યાનું ફળ છે. પણ તું જે અતિના સુબાહુ રાજાના છત્રધર કિન્નરને ત્યાં નીચકુળમાં જન્મ્યા તેનુ કારણ તે પૂ ભવમાં ક્ષત્રિયપણુનું અભિમાન કર્યું હતું તેના પ્રતાપ છે.
હવે તું વામન શાથી થયા તે સાંભળ કિન્નર છત્રધરને ત્યાં તારૂ શ્રીદત્ત નામ પાડવામાં આવ્યું, તારૂ સુંદર રૂપ અને કાંતિ જોઈ સુખાહુ રાજાને કોઈકે ભરાવ્યુ કે લક્ષણવાળા રાજા થાય.
ઃ
આવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાને રાજ્ય જવાના ભય લાગ્યા તેણે શ્રીદત્તને મારી નખાવવાની ગોઠવણુ કરી પણ તેની તને ખબર પડતાં તું જંગલમાં ચાલ્યું ગયેા. જંગલમાં તને પૂર્વભવમાં મુનિને કાંટા કાઢતાં તેમના માથી જે કાચ કરેલ તે પાપ ઉય આવ્યું અને તું સંકોચ ફળ ખાઈ સુતા કે તારૂ શરીર સ’કાચાયું.
રાજન ! એક હાથે આપવાનુ છે અને ખીજા હાથે લેવાનુ છે. કર્યું ક` ભાગવ્યેજ છુટકા, તે પૂણ્ય અને પાપ એકી સાથે ઉપાર્જ્ય' તેથી તને રાજ્યઋદ્ધિરૂપ સુખ અને વામનપણારૂપ દુઃખ એકી સાથે બન્ને મળ્યાં.
રાજિષ ભગવંત ! હું પશુ દીક્ષા નહિ પામી શકું? શાક કરતાં રાજાએ કહ્યું.
રાજન ! તારૂ ૫ગુપણુ પણ ટળશે અને તે ટળતાંજ તુ આજ ભવે મુક્તિએ જઇશ.
For Private And Personal Use Only