________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સુઢ ફેરવી. પેસતાં લખ્યું:
૧૩૬
પૂણ્યાય નૃપ કથા
એક રાજ અપાવતા આગળ ચાલતા ગયા. કેઇ સામે થયું તે બધાને એકલ હસ્તિરાજ ચમત્કાર દેખાડી નમાવતા ગયે. જોત જોતામાં તપન રાજાએ સર્વ રાજ્યે સાધ્યાં અને લશ્કર સાથે પદ્મપુર પાા ફર્યાં.
રાજદ્વારે આવતાં અચાનક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસ્તિરાજે આડી અવળી એક દુકાનમાંથી ચાક લઈ રાજદ્વાર ઉપર
'अविज्ञातत्रयीतत्त्वो, मिथ्यासत्वोल्लसद्भुजः જ્જા! મૂઢઃ ત્રુપાયેળ, મિત્રòયેળ ઢત્તિ ' ।" રાજાએ આ ક્ષેાકના અર્થ ખુબ ખુબ વિચાર્યાં પણ કયા મિત્રાને હુક ખાળી રહ્યો છું કયા શત્રુઓને પોષી રહ્યો છું તે ન સમજાયુ.
રાજ્યના પંડિતાએ જુદી જુદી રીતે ઘણા અર્થ કર્યાં પણ રાજાને એકે અર્થ ખરાખર ન બેઠયો. ત્યાં આનંદચંદ્રસૂરીશ્વરજીને રાજાએ રાજસભામાં આમંત્રણ આપ્યું અને શ્લાકના અ પૂછ્યા. સૂરિજીએ કહ્યુ.
હું રાજન ! આ હસ્તિ કેઇ સામાન્ય પ્રાણી નથી. તે તને રાજ્ય અપાવવા આવ્યો નથી પણ પૂર્વ ભવને તારા કોઇ મિત્ર તને તારી ફ્રજનું ભાન કરાવવા તારી પાસે આવ્યે હાય તેમ જણાય છે. નહિંતર તને રાજ્યધિરાજ બનાવી ‘રાજન! તું ફોગટ ફુલાઇશ નહિ. દેવ. ગુરૂ અને સાચા ધમ તત્ત્વને સમજ અને રાગદ્વેષરૂપી શત્રુઓને પોષણ આપવુ છેાડી રૃ અને સમતા વિગેરે મિત્રાને સાચવ. એમ કેમ કહે.
‘મહારાજ મારા મિત્રે જે કહ્યું તેનુ ં પાલન હું શું કરૂં તે ખરાખર પાલન થાય ?” રાજાએ માગ પૂછતાં કહ્યું.
For Private And Personal Use Only