________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૪
હલી (ખેડુત) થા
મરવા પડેલા સિંહને મૃત્યુના શાક કરતાં સામાન્ય રાજવીને હાથે મારા પરાજય થયા તેનુ દુ:ખ હતુ. આ દુઃખને હળવુ કરતાં સિદ્ધ સારથિએ સિંહને કહ્યુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તને મારનાર ત્રિપૃષ્ઠને તું સામાન્ય માનવી માનીશ નહિ ! આ તે રાજાઓના રાજા થનાર વાસુદેવ ત્રિપૃષ્ઠ છે ! તું જેમ પસિદ્ધ છે તેમ તે નરિસંહ છે. તારે શેક રાખવાનુ કારણ નથી. હું સિંહ”! સામાન્ય માનવીના હાથે તું મૃત્યુ પામ્યા નથી માટે ખેદ ન કરતા.
મરતા સિંહને કાંઈક શાંતિ મળી અને તે મૃત્યુ પામ્યું ગૌતમ ! તે સિંહુ એક પછી એક ભત્ર કરતા હલીવિપ્ર બન્યા. અને સિંહ સારથી તે તું છે અને ત્રિપૃષ્ઠ વાસુદેવના જીવ એ હું છું આથી મને જોતાં પૂર્વના વૈરના સંસ્કારથી તેને દ્વેષ ઉત્પન્ન થયા અને નાયે.
મરતી વખતે તેને તેં આશ્વાસન આપ્યુ હતું તેથી તને જોઈ તેને પ્રેમ થયેા હતા આમ જગતમાં પ્રેમ અને દ્વેષ પૂર્વજન્મના સંસ્કાર ઉપર આધાર રાખે છે.
આમ છતાં ગૌતમ ! તારાથી તે સમિકત પામી ગયે છે અને અદ્ધ પુદ્ગલપરાવર્તે જરૂર મેક્ષ પામશે.
ભગવાન! જગત્ જીવાતુ આપના પણ દ્વેષી? ભગવાને કહ્યું “ગૌતમ! કર્મ કોઇને છેડતુ નથી પછી તે ભલે ઇંદ્ર હાય કે તીર્થકર !”
(ઉપદેશ સમ્રુતિકા વ્રુત્તિના આધારે)
For Private And Personal Use Only