________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
£
૧૩૨
હલી (ખેડુત) કથા “આ વચ્ચે બેઠા તે તમારા ગુરુ હા !
તે લે આ તમારે વેષ પાછે. મારે આવા ગુરૂના શિષ્યને ગુરૂ કરવા નથી.”
જગત્ માત્રના તરણ તારણહાર, સર્વ દોષરહિત મારા ગુરૂમાં તેને શું વાંધે લાગ્યું.
મારે કાંઇ કહેવું નથી. હું કાંઈ જાણતું નથી. પણ હું આને જોઉં છું અને મારા હૃદયમાં દ્વેષ સળગે છે. હું તે આ ચાલ્ય કહી વેષ છેડી હળી ખેડુત નાઠ.
ગૌતમ સ્વામિ સ્તબ્ધ થયા પર્ષદામાં બેઠેલ ઈન્દ્રાદિ દેવે હસ્યા અને કહ્યું કે ઈદ્રભૂતિ ગૌતમ! તમે ચેલે તે સારે ઉઠાવી લાવ્યા.
ગૌતમ સ્વામિને આમાં કાંઈ સમજણ ન પડી. આને થયું શું? તેની ગડભાંજમાં પડયા અને ભગવાનને પુછયું.
ભગવાન! આજ સુધી તે હું જેને જેને શિષ્ય કરું છું તે તે મારા પહેલાં કેવળી થાય છે અને આ તે કઈ પણ ખુલાસો કર્યા વિના સાધુવેષ છેડી કેમ નાઠ?”
ગૌતમ રાગ અને દ્વેષ પૂર્વભવના સંસ્કારને લઈને થાય છે. કાંઈ પણ ભલું નહિ કર્યા છતાં જોતાંવેંત પ્રેમ થાય છે અને કાંઈપણ બગાડયા વિના જેવા થાત્રથી દ્વેષ થાય છે આ બધામાં પૂર્વભવના સંસ્કાર કામ કરે છે.
મહારાજ! હું આમાં બરાબર ન સમ
ભગવાને કહ્યું “ગૌતમ તે સાંભળ “કેટલાક ભવ પહેલાં પિતનપુર નગરમાં પ્રજાપતિ રાજા હતા તેને ત્રિપૃષ્ઠવાસુદેવ
For Private And Personal Use Only