________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
કવિ ધનપાલ ધમેં કહ્યું “એમ ! તે હું તેમને મળું હાલ કયાં છે?”
પાટણમાં ધર્મ પાટણ તરફ વિદાય થયે અને કહેતો ગયો કે ધનપાલ તમે બ્રાહ્મણ નથી પણ સાક્ષાત્ સરસ્વતીના અવતાર છો મારૂ વચન ખંડન કરનાર કઈ નહિ મળે. આપ મજા પણ આપના પરિચયથી ખંડનના દુ:ખ કરતાં સજજનના સંપર્કનું સુખ વધુ થયું છે.”
(૧૧) કોલમતના પરિવ્રાજકને પરાભવ કર્યાથી ધનપાલે ધારામાં ભેજના આનંદ સાથે જનધર્મને ધ્વજ ફરકાવ્યો. આ પછી ધનપાલ ફરી સારમાં ગયે અને ત્યાં શેષ કાળ તેણે ધમમાં પુરો કર્યો.
- ધનપાલે ઘણુ ઘણુ ગ્રંથ લખી કવિની નામના મેળવી સાહિત્યપ્રેમમાં અગ્રસ્થાન મેળવ્યું. સાથે સાથે દઢ સમકિતી થઈ શાસ્ત્રોમાં તેનું સમકિત આદર્શ તરીકે ગણાયું.
જ જેવા રાજવીની હેમાં તણાયા વિના રાજ્યકવિ પદને ઠોકર મારી ધર્મને પ્રાણથી પણ અધિક ગયે તે ધર્મપ્રેમી ધનપાલને કટિ વંદન.
वचनं श्री धनपालस्य चन्दनं मलयस्य च सरसं हृदि विन्यस्य कोऽभून्नाम न निवृत्तः
મલયાચલ જેવા ધનપાલ કવિના વચનને હૃદયમાં ધારી કેણુ સુખી નથી થયે? [ ઉપદેશ પ્રાસાદ, પ્રબંધ ચિન્તામણિ, તિલકમંજરી વિગેરે)
For Private And Personal Use Only