________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ધનપાલ
૧૨૭
પાસે મેકલ્યા અને કહ્યું “ધનપાલ તું મહારે વડીલ બંધુ છે. મારા પિતાએ તને પુત્ર ગયે હ તું ફરી એકવાર આવ અને મારા અપરાધની ક્ષમા આપી
ઉદારદીલ ધનપાલ ફરી ધારામાં આવ્યું. રાજસભા ભરાઈ કલમતના વાદી ધર્મ સાથે વિવાદ આરંભાયે. બીજી બધી ચર્ચામાં ધર્મને હાર આપ્યા પછી ધનપાલે
इयं व्योमाम्भोधेस्तटमिव जवात्प्राप्य पतनम् શ્લોકાર્ધની સમસ્યા આપી. ધર્મે સમસ્યા પૂરવા ઘણું ફાંફાં માર્યા પણ એકે સાચી ન પુરાઈ. છેવટે ધનપાલે તે સમસ્યા પુરી અને તેને જયજયકાર થશે. ધર્મ વિલખ પડ.
છતાં કવિ ધનપાલે વાદીને ઉત્તેજન આપતાં રાજાને કહ્યું સજન! વિદ્વાન્ ધર્મની કદર કરવી જોઈએ. આવા વાદીઓ છે તેજ વિદ્યા જીવન્ત છે.”
રાજાએ લાખ નૈયા ધર્મને આપવા માંડયા. પણ તેને અસ્વીકાર કરતાં ધમેં કહ્યું “રાજન ! હારે વાદી વળી ધન લેતે હશે ખરે? આજે હું હાર્યો છું છતાં ધનપાલ જેવા મહાકવિને જોઈ પ્રસન્ન થયો છું.' તે ભર સભામાં બેલી ઉઠયો.
'कविरेकोऽपि धनपालो धियां निधिः इति प्रतीतं मश्चित्ते बुधो नास्ति नु निश्चितम् ।
કવિ એક માત્ર ધનપાલજ જગમાં બુદ્ધિને ભંડાર છે બીજું કઈ નથી એમ હું નિશ્ચયથી માનું છું.'
ધનપાલે કહ્યું “એવું ન બેલશે, વાદી વેતાળ શાંતિસૂરિ મહારાજ મારા કરતાં પણ મહાવિદ્વાન્ છે.”
For Private And Personal Use Only