________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ધનપાલ
કાળેશ્વરનું મંદિર, ઋષભદેવને બદલે શંકર અને મેઘવાહેનની જગ્યાએ મારું નામ લખે તે માગે તે આપું.”
પુત્રિ!રાજા સમજતો હશે કે ધનપાલ ધનથી લલચાશે. મારાથી સહ્યું ન ગયું અને મેં ભરસભામાં કહ્યું કે “કયાં અયોધ્યા ને કયાં આ તારી ધારા ? ક્યાં શંકર ને કયાં ઋષભદેવ? કયાં મેઘવાહન ને કયાં તું? ખરેખર આ માગણી કરતાં પણ હે રાજન્ ! તું શરમાયે નહિ !”
રાજાને ક્રોધ ચડયે અને મારો આખો ગ્રંથ બાળી નાંખે.” આ કહેતાં એકદમ હતાશ થઈ ધનપાલ ઢળી પડયે.
પુત્રીએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું “પિતાજી? ખેદ ન કરે તે ગ્રંથ મને કંઠસ્થ છે. આપ લખી જમવા બેસતા ત્યારે હું વાંચી જતી આથી મને યાદ છે. પુત્રી તિલકમંજરીએ આ ગ્રંથ લખાવ્યું. ધનપાલે લખી લીધે. અને તેથી તે ગ્રંથનું નામ તિલકમંજરી રાખ્યું.
(૧૦) ધનપાલે ધારા છેડી સાચારમાં જઈ વાસ કર્યો. ભેજની સભા નિસ્તેજ થઈ. ધનપાલના જવાથી ભેજને વસમું લાગ્યું પણ તે ધનપાલને આગ્રહ કરે તેવી સ્થિતિમાં ન હતે.
એક વખત ભેજની સભામાં ધમ નામને કોલમતને સન્યાસી આવ્યું. કેઈ વિદ્વાન તેને જીતી શકે તેમ ન હતું. ભેજને ધનપાલ યાદ આવ્યું. તેણે પત્ર લઈ અમાત્યને ધનપાલ *दो मुहय निरक्खर लोहमइय नाराय तुझ किं भणिमो गुजाहि समं कणयं तोलन्तु न गओऽसि पायालं.
For Private And Personal Use Only