________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ધનપાલ
માટે રાજાએ ઘુમટમાંથી એક શિલા કઢાવી અને તે દ્વારા બહાર નીકળે. પછી હસતાં હસતાં રાજાએ ધનપાલને પુછયું કેમ કવિરાજ ! કયું બારણું લખ્યું છે ?
મહારાજમેં લખ્યું છે તે આપ કાગળમાં જુઓ”
રાજાએ કવર સીલબંધ તોડી જોયું તો તેમાં વાંચ્યું કે “રાજા એકે બારણમાંથી નહિ નીકળે પણ ઘુમટના ભાગની શિલા કાઢી બહાર નીકળશે.”
રાજાએ ધનપાલના જ્ઞાનથી માથું ધૂણાવ્યું. આ પછી તે રાજાએ ધનપાલના આવા ઘણુ ઘણુ પ્રસંગો અનુભવ્યા.
“પિતાજી આપ કેમ શુન્ય બેઠા છે ? પુત્રી, કાંઈ નહિ! ધનપાલે ગમગીન પણે જવાબ આપ્યો.
પિતાજી! હું તમારી પાસે આવું કે તુ મને પ્રેમથી બોલાવતા, પણ આજે તે હું કયારનીયે તમારી પાસે ઉભી છું છતાં તમારી નજર સરખી નથી.” ઉત્સુક્તાથી તિલકમંજરીએ કહ્યું.
“બેટા તિલકમંજરી ! મેં ભેજરાજાના કહેવાથી એક સુંદર કાષભદેવ ભગવાનની સ્તુતિ ગતિ ગદ્ય ગ્રંથ બનાવ્યો હતે, રાજાએ આ ગ્રંથ રાખે તેને રસ બહાર ન પડે તે આશયે થાળ મુકી સાંભળવા માંડે. રાજાને ગ્રંથ તે ખુબ ગમે પણ તેણે મને કહ્યું કે.
“મિત્ર ! આ કથામાં ૪ વ વન વિના ને બદલે જ એક વાવ શિવ અધ્યાને બદલે ધારા, શક્રાવતારને બદલે મહા
For Private And Personal Use Only