________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ધનપાલ
૧૩
वैरिणाऽपि हि मुच्यन्ते प्राणान्ते तृणभक्षणात् हणाहारा सदेवेते हन्यन्ते पशवः कथम् ?
વેરીએ પણ મોઢામાં તણખલું લે તે છેડી મુકાય છે તે જે જીવનભર મુખમાં તણખલું લે છે તે હરણોને કેમ કરાય ?”
રાજાને રોષ ચઢયે પણ તેણે મનમાં સમા.
ત્યાંથી પાછા ફરતાં એક બાલિકાના ટેકાથી માથું ધુણાવતી ડેશીને જતાં જોઈ રાજાએ પુછયું કે “ધનપાલ આ ડેશી શું કહે છે?”
ધનપાલે કહ્યું કે “તમને જોઈ છેકરી ડેશીને કહે છે કે આ સામે આવતે પુરૂષ fી? વિદુર?િ વિનિરમાશ વિંધ્રુ? ફિરક? - “શું આ મહાદેવ, વિષ્ણુ, કામદેવ, શંકર કે કુબેર છે? તેને જવાબ ડોશી માથું ધુણાવી કરીને કહે છે કે “ના રે ના એ તે ભેજ રાજા છે. આ સાંભળી ભેજરાજા આનંદ પામે.
(૭) એક વખત ભેજરાજા અતિ અને સ્મૃતિનું પારાયણ સાંભળતા હતા, ધનપાલ અચાનક આવી ચઢશે અને ત્યાંથી તુર્ત પાછા ફરવા માંડે ત્યારે રાજાએ કહ્યું કે “ધનપાલ ! સાંભળને ધર્મગ્રંથ !”
ધનપાલે કહ્યું “મહારાજ ! હું આને શી રીતે ધર્મગ્રંથ માનું? આમાં નિર્દોષ પશુઓના બલિદાનની વાત છે. બિચારાં નિર્દોષ પશુઓના વધથી હેમ કરવાની વાત જેમાં
For Private And Personal Use Only