________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
કવિ ધનપાલ ધનપાલ ચમક, તેને લાગ્યું કે હું વિદ્વાન! રાજમાન્ય પુરોહિત ! મારું નામ સાંભળતાં જેનસાધુએ ચાલ્યા જાય અને આપણે તે તુર્ત મને નિડરતાથી જવાબ આપે તે જરૂર આ કેઈ તેજસ્વી વિદ્વાન સાધુ લાગે છે. મારે તેને પરિચય કર જોઈએ. તુર્ત ધનપાલે કહ્યું.
“જજ્ઞ જે વતિ તવ સીધો !” “હે સાધુજી તમે કોને ઘેર ઉતરવાના છે?
નિસ્પૃહ અને યાચીને વસતિમાં રહેનાર મુનિએ તુર્ત જવાબ આપે કે “જા હવાતિ મમ તત્ર જેની ઈચ્છા હોય તેને ઘેર અમે ઉતરશું.”
મુનિએ ધારામાં ગયા અને દેરાસર પાસેના ઉપશ્રયમાં ઉતર્યા. (૪)
ધર્મલાભ કહી બે મુનિએ ધનપાલને ત્યાં અચાનક આવી ચડ્યા. '
ગેરણું દહિં પાત્રમાંથી દહિં વહેરાવવા જાય છે ત્યાં મુનિ બદલ્યા “આ દહિં કેટલા iદવસનું છે ?
“ત્રણ દિવસનું.” અમારે ન ખપે.”
ત્યાં તે ધનપાલ વિપ્ર બેલી ઉ “મહારાજ ! શું એમાં જીવડાં છે ?”
હા” એમ મુનિએ દઢતાથી કહ્યું.
બતાવે જોઈએ.” દાંડું પાત્ર આગળ ધરતાં ધનપાલે કહ્યું. | મુનિએ તુર્ત દહિંની પડખે અળતાનું ચૂર્ણ નંખાવ્યું કે તુર્ત જીવડાં દેખાયાં.
For Private And Personal Use Only