________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૬
વિ ધનપાલ
"
નહિ લાગે ?' સદેવે કહ્યું.
પણ ધનપાલને માઠું ‘તે વચન પાળે પણ નહિ અને હું વચન પાળુ તેમાં તેમને માઠું લાગે તે ભલે લાગે. ખીજું તે શું કરશે? મારે તે આપનું વચન પાળવુ છે.’ આમÀાભને મક્કમતાથી કહ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ બેટા તું સેા વર્ષોના ચા.’ એમ કહી સદેવે બાસ નીચેા મુકયે.
(૨)
સર્વ દેવ શોભનને લઇ જિનેશ્વરસૂરિ પાસે ગયા અને તેમણે શાલનને મહેન્દ્રસૂરિના નામે દીક્ષા આપી.
શેલનમુનિ મુખપ્રુષ ભણ્યા અને વિદ્વાન અન્યા. પિતાની પ ંડિતાઇના વારસો શેાલનમુનિમાં મૂળથી તેા હતેાજ અને તેમાં વિદ્વાન ગુરૂ મળ્યા એટલે પૂછવું જ શું? શેાભન વિદ્વાન્, કવિ અને ગુરૂઆજ્ઞા પરાયણ નીકળ્યા.
શેાલનમુનિ એક વખત ગેાચરીએ નીકળ્યા છે પણ તેમનુ મન તેા કાઇ યમકમય છ ંદોની ગુથણીમાં જ પરાવાયેલું. એક ગૃહસ્થને ત્યાં પાત્રુ ધર્યું, ગૃહસ્થે વહેારાખ્યુ પણ ચમકની ગુથણીમાં પરાવાયેલા શાલને પાત્રાને બદલે પાસે પડેલ પત્થરનું પાત્ર એળીમાં મુકી દીધુ અને ઉપાશ્રયે આવ્યા. ઝાળીમાં હાથ નાંખ્યા તે નાનુ શું પત્થરનું પાત્ર. શેાભનને પેાતાની ઉપયાગ શૂન્યતા માટે શરમ ઉપજી પણ તેમણે આવી તન્મયતામાં ‘મધ્યાન્મોવિયોધને તળિ’ જેવી કેઇ સ્તુતિઓ બનાવી.
For Private And Personal Use Only