________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ધનપાલ
૧૫
અડધા ભાગ આપવેા પડશે.' મેં હુ`થી કબુલ કર્યું. મહારાજે અતાવ્યુ તે પ્રમાણે કર્યું એટલે ધન મુખ નીકળ્યુ રૂપીયા ત્રણ લાખ. તમે અને અમે બધા લાલ પીળા ભરીએ છીએ એ બધા આ ધનના પ્રતાપ છે. રાજા તારા મેટાભાઈ ધનપાળને બહુ માને છે અને તમને બધાને વિદ્વાન્ કર્યાં તે બધુ ધનનુ તેજ છે.'
વચ્ચે ગેભને કહ્યું ‘પિતાજી! મહારાજને તમે અડધે ભાગ આપ્યા કે નહિ ?”
“બેટા ! મે તેા મહારાજને તેમાંથી દોઢ લાખ આપવા માંડયા પણ તે કહે કે ‘સર્વદેવ શું તુ નથી જાણતા કે અમે ધનને અડતા પણુ નથી ? તારે ખરેખર ભાગ આપવા જ હોય તે બે પુત્રમાંથી એક આપ. નહિ તો તારૂ કલ્યાણુ થાએ. ’
આ સાધુ મહારાજે ત્યાર પછી કાઈ દીવસ આ વાત સંભારી નથી પણ મૃત્યુના કિનારે ઉભેલા વૃદ્ધ થયેલ મારા મનમાંથી કેમે કરી તે વાત ખસતીજ નથી. મને થયા કરે છે કે દેવિષ ના વંશજ હું એલ્ચા ન આવ્યે કેમ થાઉં? રાજ આની ચિંતા મારા હૃદયને ખાન્યાજ કરે છે. માટે પુત્ર ધનપાલ તા આજે રાજમાન્ય પુરહિત છે અને તેને તે એમજ લાગે છે કે ‘આમાં વચન શું?” પણુ મને તા આ મારૂ કાળજું રાજ કર્યા કરે છે.
ગ્રાભન સ્તબ્ધ થયા અને એલી ઉચે આપનું થચન ભંગ ન થવું તેઇએ. આપ આજ્ઞા એમના શિષ્ય થઈ આષનું વચન પૂર્ણ કરૂં.?
For Private And Personal Use Only
"
પિતાજી
આપે તે