________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
કવિ ધનપાલ
ખાડા ખેડદ્યા, ઓરડામાં પણ ઠેરઠેર ખાડા ખોદ્યા પણ કયાંય ધન ન સાંપડયું. પાડોશી આડેશી અને સગાવહાલા સૌ કહે છે કે “સર્વદેવ મહારાજ ! કહે કે ન કહો તમારા ઘરમાં ધન તે અખુટ હેવું જોઈએ.” પણ મને તે કયાંય હાથ ન લાગ્યું.
આમ કરતાં કરતાં એક વખત મને જનસાધુ મહારાજ જિનેશ્વરસૂરિને ભેટે છે. આ સાધુ મહારાજ વિદ્વાન પણ ખુબ અને ચમત્કારથી પણ ભરપુર. પણ આ તે જેનસાધુ. કંચન કામિનીના ત્યાગી. તેમને કંચનની વાત શી રીતે કરાય? મેં તેમને ખુબ પરિચય કેળવ્યું. રેજ હું તેમની પાસે જાઉં. કલાકોના કલાક તેમની ભક્તિ કરૂં અને તેમ કરતાં હું તેમને કૃપાપાત્ર બને.
એક દીવસ મહારાજ સાહેબને નમીને મેં કહ્યું “મહારાજ! મારા ઉપર એક કૃપા ન કરો ?”
મહારાજે કહ્યું “શું છે? અમારી તે બધા ઉપર કૃપા છે!” ' સંકોચાતાં કહ્યું “મહારાજ ! મારા ઘરમાં કઈ જગ્યાએ ધન દાટેલું હોવું જોઈએ તેમ બધા કહે છે પણ તેની ખબર નથી પડતી.”
મહારાજે મારી વાતમાં ધ્યાન ન આપ્યું પણ હું તે તેમને જ વળગી રહ્યો. નદીમાં ખાડો ખેદે પાણી નીકળે, વડેજ રણમાં ખાડે ખેદ પાણી નીકળવાનું છે ?
બેટા શેભનએક દીવસે મેં તેમને ભક્તિથી પ્રસન્ન કર્યા ત્યારે તેમણે કહ્યું “સર્વદેવ ! ધન તે બતાવું પણ તારે
For Private And Personal Use Only