________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
સુનંદા અને રૂપાસેન ત્યાં તે હાથી સાધ્વીની તરફ ધસ્ય. લોકોએ અરે... અરે કરી ચીસ નાંખી પશુ સાધ્વીની સામે જોતાં તેની આંખ મહઘેલી થઈ અને તેમની આસપાસ હાથી ફરવા માંડે.
સાધ્વીએ ગંભીર અવાજે કહ્યું “રૂપસેન! બુઝ બુઝ! મારા ઉપર મોહ તું શા માટે છે કરતું નથી ? તું રૂપસેન હતું, પછી મારા ગર્ભમાં આવ્યું. સર્પ, કાગડો, હંસ, હરણ, થઈ આ સાતમે ભવે હાથી થયેલ છે. અનર્થદંડ શા માટે હેરાન થાય છે? સ્નેહબંધ તેડી દુઃખથી અટક” - હાથી ઉહાપોહમાં પડ, જાતિ મરણ જ્ઞાન પામ્યું. તેની આંખમાં આંસુ આવ્યાં. સાતે ભવ તેની નજર આગળ તરવરવા લાગ્યા. તે પશ્ચાતાપપૂર્વક વિચારવા લાગ્યા.
અરે! હું ભૂલ્યા. સાત સાત ભવ મેહમાં ડુબે, આ મેહમાં ડુબ્યાં, તર્યા અને મને પણ તાર્યો. હાથી સુંઢવતી નમસ્કાર કરી સાધ્વીને વંદન કરવા લાગે અને “તારો ગુરૂણીજી’ કહી આંસુ સાથે પશ્ચાતાપ કરતે ભદ્ર બન્યા.
સાધ્વીના ગુણગાન ગાતું લોકેનું ટેનું સાધ્વીને વીંટળાઈ વળ્યું. ગામને રાજવી પણ આબે, હાથી સીધે ગામમાં હસ્તિશાળાએ ગયે.
- સાધ્વીએ રાજાને હાથીને સાત ભવને સંબંધ કહ્યો અને જણાવ્યું કે “રાજન! આ હસ્તિ ભવ્ય છે તે છઠ્ઠને પારણે છઠ્ઠ કરશે અને દેવગતિ પામી કલ્યાણ સાધશે.” - રાજાએ હાથીની આરાધના કરવી અને તેણે તપ કરી દેવગતિ મેળવી.
સાધ્વી સુનંદા કેવળ મનના પાપથી–અનર્થદંડથી જીવ કેવાં દુખે પામે છે તે સમજાવતાં કેવળજ્ઞાન પામી નિર્વાણ પામ્યાં.
(ધન્યચરિત્રમાંથી)
For Private And Personal Use Only