________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનદા અને રૂપસેન
૧૦૯
મુનિએ લાલ દેખી ગભીર અવાજે કહ્યું ‘તા સાંભળેા.’ ‘સુનન્દા ! તુ ખાર વર્ષની હતી ત્યારે તે એક પુરૂષને શ્રીને મારતા દેખ્યા અને તે નિર્ણય કર્યોં કે મારે લગ્ન કરવાં નથી. સેાળ વરસની થઈ ત્યારે તે એક યુગલને પ્રેમમાં તરબોળ થયેલું જોયુ અને તને તારી ભૂલ સમજાઈ કે સ્ત્રીને પુરૂષ વિના ન ચાલે. ત્યાં રૂપસેનને તે જોયે તેની સાથે તે સ ંકેત કર્યાં કે કૌમુદી મહાત્સવની રાત્રિએ પ્રથમ પ્રહર પછી પાછલી મારીએ દોરડાની નીસરણી રાખાવીશ ત્યાં આવો અને આપણે નિરાંતે મળશું.
સુનન્દા ! તુ' માને છે કે કૌમુદી મહાત્સવના પ્રથમ પ્રહરે રૂપસેન આવ્યે પણ સાચી વાતના હજુ તને ખ્યાલ નથી. જુગારમાં બધુ હારેલ મહાલવ જુગારી ત્યાં આળ્યે, તેણે નીસરણી જોઇ, હલાવી, નીસરણી ચડયા અને તે તારા ઓરડામાં દાખલ થાય ત્યાં તે સામેથી તારી માતાની સખિઓ દેખાઇ એટલે તે તારા ઓરડાના દીવા બુજાવ્યા, જુગારીને રૂપસેન માની તે તેની સાથે ભાગ લેાગબ્યા. સમયે વાત કરશુ તેમ કહી તે તેને રૂપસેન માની વિદાય આપી અને તે તારા તુટેલા દાગીના લઈ વિદાય થયે, આ બધુ ખરૂ છે કે નહિ !” ‘જ્ઞાની ભગવંત ! આપ જ્ઞાની જે કહા ! તે ખરાખર છે, પણુ રૂપસેનનું શું થયુ ભગવંત!” એસ .સાસો નાંખતાં સુનંદાએ પૂછ્યું.
‘સુનંદા ! રૂપસેન પણુ તારી માફક તબીયતનું ખાનુ કાઢી કૌમુદી મહોત્સવમાં ન ગયા. પ્રથમ પ્રહર વીત્યા એટલે ઘર બંધ કરી હરખાતા તારા આવાસે આવવા નીકળ્યેા. પણ કની ગતિ વિચિત્ર છે તે મુજબ એક નાંધારી ભીંતમાં તે દખાયા અને મૃત્યુ પામી તારા ગમાં જીવરૂપે ઉત્પન્ન થયે
For Private And Personal Use Only