________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને રૂ૫સેન
૧૦૭
સુનંદા અને તેના પતિ એક વખત ગ્રીષ્મ તુમાં વડના ઝાડ નીચે બેઠા હતા. જમીન ઉપર પાને છંટકાવ થયે હતું. ત્યાં એક હંસ આવ્યા અને તે સુનંદાની સામું જોઈ આનંદથી મધુર અવાજ કરતા હતા. રાજારાણ તેને બરાબર નિરખતાં હતાં, ત્યાં કઈ કાગડો રાજા ઉપર ચરક તેથી રાજાને ગુસ્સો ચઢયે અને તેણે ગોળી છોડી પણ તે ગોળી સીધી કાગડાને ન વાગતાં બિચારે રૂપસેનને જીવ જે હંસ થયે હવે તેને વાગી અને તે તત્કાળ મૃત્યુ પામી એક જંગલમાં હરણરૂપે થયે.
એક ગાઢ જંગલમાં સુનંદા અને રાજા આગળ સં. ગીતકારે સુંદર ગાયન ગાઈ રહ્યા હતા, જંગલના એક પછી એક પશુઓ એકઠાં થયાં અને સૌ કઈ ગાયનમાં મશગુલ બન્યાં, જ્યાં રાજાએ સંગીત બંધ કરાવ્યું એટલે ટપોટપ બધાં પશુઓ નાસવા માંડયાં પણ એક યુવાન હરણ જરા પણ ન ખસ્યું. રાજાને હરણીયું સરસ લાગ્યું તેણે તેને માર્યું અને રાજમહેલમાં મેં કહ્યું. રસોઈયાએ તેનો સંસ્કાર કરી તેનું માંસ રાંધ્યું અને રાજારાણી અને સાથે બેસી તેનું ભક્ષણ કરે છે અને વખાણ કરતા જાય છે કે હરણનું માંસ આપણે ઘણીવાર ખાધું પણ આના જેવું બીજું સ્વાદિષ્ટ નહિ.
(૭) વિણ ખાધા વિષ્ણુ ભગવી સંસારમાં જી હા! હા! કેવાં અપરંપાર દુ:પામે છે, આ હરણના જીવે (રૂપસેનના ભવમાં) નથી વિષયસુખ ભેગવ્યું, છતાં પાંચ પાંચ ભવથી કેવાં દુ:ખ ભેગવે છે. જે સ્ત્રી માટે એ લાલસા રાખે છે તે સ્ત્રી તે તેનું માંસ હરખથી ખાય છે. આ
For Private And Personal Use Only