________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને ૨૫ સેન
‘દાગીના લઈ જતાં તેમને કાંતે ચોરો હરી ગયા હશે કે મારી નાંખ્યા હશે.”
એક મહિને થયે એટલે અવાજ ભારે થયે, શરદી શરીરનું તુટવું, શિથિલતા વિગેરે ગર્ભચિન્હ સુનંદાને જણાવા લાગ્યાં. ચતુર સખિએ ક્ષાર વિગેરે ઔષધથી ગર્ભ પાત કરાવી રાજકુમારીની ઈજત સાચવી. ગર્ભ પડતાં રૂપસેનનો જીવ મરી સાપ થયે
સખિ દ્વારા સુનંદાએ રાજમાતાને ખબર આપી એટલે કનકધ્વજ રાજાએ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજવી સાથે સુનંદાનું લગ્ન કર્યું અને સારે દાયજો લઈ સુનંદા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે ગઈ.
સર્પ થયેલ રૂપસેનને જીવ ફરતે ફરતે સુનંદાના રાજભવનમાં દાખલ થયો અને સુનંદાને દેખતાં મેહથી તેની સામે ફણું રાખી ડોલવા માંડે. સુનંદા ચીસ પાડી નાસવા માંડી. પણ સપે તેને કેડે ન મુકયે આથી તેના પતિએ સર્ષને ઠાર કરાવ્યું
વસંતઋતુને સમય હતે, સુનંદા અને તેના પતિ ઉદ્યાનમાં બેઠાં હતાં, સંગીતની રમઝટ જામી હતી. ત્યાં રૂપસેનને જીવ કે જે કાગડે થયે હતા તે સુનંદાને જોઈ ક” “ક” કરવા લાગે. સેવકે એ બે ત્રણવાર ઉડાડ્યા પણ પાછે આનંદના ઉમળકામાં આવી સુનંદાની સામે ડેકને ધૂણાવતે “કા “કા કરવા માંડે. રાજાને ગુસ્સો ચડ અને રંગમાં ભંગ કરતા કાગડાને વિંધી નાંખે.
For Private And Personal Use Only