________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
સુનંદા અને રૂપાસેન મહાલવ મોન રહ્યો. સુનંદાને સ્પર્શ થતાં ઉત્કટ કામાતુર જુગારીએ સુનંદાને ભેગવી અને તેના પડેલા દાગીના હાથ કર્યા ત્યાં તે સામે દીવાને પ્રકાશ દેખાયે.
સખિ દેડતી આવી અને કહેવા લાગી કે “પ્રિયતમને હમણું વિદાય કરો.”
સુનંદાએ કહ્યું “વહાલા ! આપણું નસીબને દેષ છે, ઘણે દીવસે આપણે સંગ થયે છતાં આપણે કાંઈ વાતચિત કરી શકતાં નથી, હાલ તે આપ પધારે ફરી આપણે મળશું ત્યારે બધું કરીશું.”
જુગારી હરખાયે અને મનમાં શુકન સારા થયા કે રાજકુમારી મળી અને ધન પણ મળ્યું, એમ વિચારતે સડસડાટ નિસરણી ઉતરી ચાલતે થયે. - માતાની સખીઓ આવી, સુનંદાએ ધીમે સ્વરે કહ્યું માતાજીને કહેજો કે હવે બહેનને માથાની વેદના ઓછી છે ફિકર ન કરે.”
કૌમુદી મહોત્સવને ઝંખતે રૂપમેનકુમાર પણ માતાપિતાને મારી તબીયત સારી નથી, તેવું કહી ઘેર રહ્યો.
રાત્રિને પહેલે પહેરવી, નગરમાં હવે કઈ નથી તેમ જાણ્યા પછી સુનંદાને રટતે ભોગ સામગ્રી લઈ ઘેરે તાળું મારી નીકળ્યા. રસ્તામાં એકબીજાને ભેટવા તલસતાં આજે અમે પરસ્પર મળીશું, અનેક પ્રેમગોષ્ઠિઓ કરીશું અને વિષયસુખ ભેગવીશું વિગેરે ચિંતવનમાં મશગુલ રૂસેન ચાલ્યું જ હતું. ત્યાં કેઈ નેધારી જીર્ણ ભીત
For Private And Personal Use Only