________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુનદા અને રૂપસેન
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
(૪)
‘હા ! જુગારમાં હું બધું હાર્યાં, નથી રહી માસે પાઇ ક્રુ પૈસો. અને દૈવુ તા હજી હજારેનું છે. શું કરૂ ? લાવ આજે નગર સુનુ છે તે કોઈ ધનાઢયની દુકાન કે ઘરનુ તાળુ તાડું અને જે કાંઇ મળે તેથી ફરી કાલ દાવ ખેલું.' આમ વિચારતા શહેરની શેરીઓમાં ધૂમતા મહાલવ નામના નુગારીએ મહેલની ખારીએ લટકતી નિસરણી જોઇ અને ચારમાં માર એ કહેવત અનુસાર તે હલાવી કે તુ એ દાસીએ દોડી આવી અને ભલે પધાર્યાં રૂપસેન કહી સ્વાગત કર્યું. મહાલવે ‘હુ” કહી ટુંકમાં પતાવી નિસરણી ઉપર ચડવા માંડયું.
આ તરફ રાજમાતાએ પાતાની સખીઓને સુનંદાની ખબર કાઢવા અને પૂજાના કેટલાંક ઉપકરણુ લેવા મેકલેલી તે રાજમંદિરમાં દાખલ થતી દૂરથી સુનંદાએ જોઇ એટલે તેને રંગમાં આ શા ભંગ' તેવા ધ્રાસકે પડયા પણુ અગમચેતી વાપરી તેણે બધા દીવા હાલવી નંખાવ્યા અને સિખદ્વારા આવતી સ્ત્રીઓને કહેવરાવ્યુ કે ‘બહેનને દીવાનું તેજ સહન ન થવાથી દીવા હાલવાવી નાંખ્યા છે અને હમણાં જરા તેમને ઉંધ આવી છે માટે કાઇ એલશે કરશે! નહિ. આવનાર સ્ત્રીઓ રાજમાતાના પૂજાના સામાન લઇ વળતાં આવીશું” કહી મહેલના બીજા ભાગમાં રાજમાતાના ભવન તરફ વળી.
For Private And Personal Use Only
મહાલવ મારીએ આજ્યે એટલે એક સિખ તેના હાથ આલી સુનંદાના પલંગ પાસે લઇ ગઈ અને કહ્યુ કે રૂપસેન મુષ્ઠિ ! કાંઇ ખેલશે નહિ.'