________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨
સુના અને રૂપસેન
નીકળ્યાં. ઘરેઘર તાળાં વસાયાં આખુ નગર સુમસામ બન્યું.
રાજમાતા યશેામતી સુનદાને લઇ જવા આવી ત્યાં તા તેણે માથે લેપ કરી વેદનાથી તરફડતી પુત્રીને જોઈ કહ્યું ‘પુત્રિ ! એકાએક શુ થયું ?'
માતા! હમણાં ચારઘડી પહેલાં માથુ સખ્ત દુઃખવા આવ્યુ છે? શાથી દુઃખે છે તેની કાંઇ સમજણ પડતી નથી.” એમ દુ:ખભર્યા ધીમે અવાજે સુન ંદાએ કહ્યુ.
જાય હું
કૌમુદી મહોત્સવમાં
પુત્રિ ! ભલે ખધા નહિ જાઉં.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
-
ના, માતા ! મારા ખાતર આખી પ્રજાના રંગમાં ભગ ન પાડશેા. આવુ તા મને કેટલીક વખત થઇ જાય છે પણ પાછું મટી જાય છે. તમે જાએ અને મને સારૂ થશે એટલે હું અને આ મારી બે સિખ આવી પહાંચીશુ કશી ક્ીકર ન કરશે.' આમ કહી સુનદ્રાએ પેાતાના ખીન્ને બધા નાકર ચાકરને પિરવાર પણુ માતા સાથે કૌમુદી મહાત્સવમાં મે કહ્યું.
For Private And Personal Use Only
રાજમાતા ગયાં એટલે સુનંદાને શાંતિ વળી. તેને લાગ્યું કે ઘણા વખતથી હું ઝ ંખતી હતી, તે પ્રિયતમ રૂપસેન આજે મને નિરાંતે મળશે અને અમે વિરહદુઃખ સમાવીશું. તેણે પેાતાની શમ્યાની પાસેની ખારી કે જે પાછળ પડતી હતી ત્યાં દ્વારડાની નિસરણી રાખી હતી અને રૂપસેનને તે હુલાવવાની સૂચના સિખદ્વારા પહાંચાડી હતી. તેથી તે અને તેની સખિઓ ઘડી ઘડી તે તરફ જતી અને પાછી આવતી.