________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુના અને રૂપસેન
www.kobatirth.org
( ૨ )
સમય વીત્યે. સુનંદાની ઉંમર પંદર-સાળ વર્ષની થઈ અને રૂપના અતિરેક સાથે
છે. શરીરમાં સ્મ્રુતિ, ચપળતા અવયવેામાં ફેરફાર પશુ થયેા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ ંતઋતુના સમય હતેા, મહેલની અગાસીમાં સુન દા કભી હતી, ત્યાં તેની નજર સામેના એક સુંદર મકાન ઉપર પડી, મકાનની ખરીઓને ફુલની જાળીએથી શણગારી હતી. સુગંધી ધૂપથી મકાન મહેંકી રહ્યુ હતુ અને અંદર વચ્ચેાવચ્ચે એક સુંદર પલંગ ઉપર બેઠેલ દ ંપતીયુગલ એકબીજા દોગુ દક ઈંત્ર સરખા આનંદમાં મસ્ત હતું, તેમની પાંચ ઇંદ્રિયને મહેકાવે તેવાં તે મકાનમાં સર્વ સાધના હતાં, દાસદાસીએ સેવામાં હાજર હતાં, સંગીતના સુંદર સરાદા તેમના કાન અને હૃદયને ખુશ કરતાં હતાં, ખીલખીલાટ અને હા હા હી હી થી તેમના આનંદ ઉભરાતા હતા.
સુનંદાના હૃદયમાં અકથ્ય અણુઅણુાટ ઉભા થયા. જડાઈ ગયેલી પુતળી સરખી તે એકદમ સ્થિર અને એકીટસે જોવા લાગી તેના રૂ ંવેરૂંવાં ખડાં થયાં અને તેને તેના મનમાં થવા માંડયું કે આવુ સુખ મળે તો કેવું સારૂં !'
કેમ વ્હેન આવુ સુખ ખિએ મેલાવી ત્યારે જ તે જોઇ તે મેલી.
તમને ગમે છે?' તેમ કહી ચમકી અને સિખ સામુ
“મારૂં ભાગ્ય કયાંથી હોય કે આવું સુખ મને મળે’ ‘એવું ન બોલીશ. તુ રાજપુત્રી છે, તને આથી પણ સુંદર વૈભવ અને સુખ મળશે.’
For Private And Personal Use Only