________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ
મનનું પાપ
યા ને
સુનંદા અને રૂપસેન
( ૧ )
પૃથ્વીભૂષણ નામનું નગર હતું. આ નગરમાં કનકતુજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યશ વધારનારી યોામતી રાણી અને ગુણુચંદ્ર તથા કીતિચંદ્ર નામના એ કુંવરા અને ગુણના ભંડાર સમી સુનંદા નામે કુંવરી હતી.
હો
સુનંદાની ઉંમર બાર વર્ષની હતી. નહેાતી તે પુરી સમજુ કે તદ્ન નહાતી અણસમજી. તે વખતે તે સખી સાથે મહેલની અગાસી ઉપર ચઢી નર્ગરની શેષભા નિહાળતી હતી. દૂર દૂરના મંદિરની આરતીએના રણકારે અને પછી કતી ગયાના ટેકરાના અવાજે સુ ંદર સંગીત ચારે બાજુ ફેલાયું હતુ. આકાશમાં અતરે અતરે તારક દીવડાઓ પ્રગટી રહ્યા હતા. કુદરત સૌમ્ય અને હાદક હતી. ત્યાં સામેના એક ઘરમાં સુનંદાની દૃષ્ટિ પડી અને તે એકદમ સ્થિર થઈ.
tr
નાથ ! મારે વાંક નથી નાહક મને ન મારે. હું કુલવાન અને સંસ્કારવાળી સ્ત્રી છુ. મેં કોઇ અઘટિત કાર્ય કર્યું નથી.” પણ લાકડી વડે મારનાર યુવાન પુરૂષને તેનુ કાંઇ સાંભળવાની પરવા નહેાતી. તે ઘડીકમાં પાટુ તેા ઘડીકમાં લપડાક તે ઘડીકમાં લાકડી વડે છુટો ઘા કરતા હતા. શ્રી
For Private And Personal Use Only