________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ
સુદન શેઠ
દૃઢતાની પ્રશંસા કરતી. ગણિકાએ કહ્યું કે હું તેા કેાઇ જગમાં એવા કાઇ માનવી જોતી નથી જે સ્ત્રીથી ચલિત ન થાય. મને બતાવે અને હું પારખું કરૂં ત્યારે તારૂ સાચું માનુ’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક વખત બાદ વિચરતા વિચરતા સુદર્શન સુનિ પાટલીપુત્રમાં પધાર્યાં પડતા સુદર્શનને ગણિકાને ત્યાં લઈ આવી. કામકળા કુશળ દેવદત્તાએ ઘણા હાવભાવ કરી મુનિને ક્ષુબ્ધ કરવા બધું કર્યું. પણ મુનિ અડગ જ રહ્યા. દેવદત્તા હારી. મુનિને પગે લાગી અને અપરાધની ક્ષમા માગી તેણે મુનિને વિદાય કર્યાં.
( ૭ )
પાટલીપુત્રની બહાર મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા છે ધ્યાનમાં નિશ્ચળ છે ત્યાં તા મરીને વ્યંતરી થયેલ અભયા પ્રગટ થઇ તેને મુનિને જોતાં દ્વેષ ઉપન્યા. તેણે ઘાર ઉપસર્ગ કર્યાં પણ મુનિ ધ્યાનમાં અડગજ રહ્યા. વ્યંતરી હારી અને છેવટે કેવળી અનેલ મુનિએ દેશના આપી, આ દેશનાથી કાઈ ચારિત્ર, કાઇ દેશવિરતિ તા કેઇ સમ્યકત્વ પામ્યા. વ્યંતરી અને પડિતા પણ શરમાયાં અને બેધ પામ્યાં.
આ પછી મુનિ પૃથ્વી ઉપર ઘા વખત વિચરી સેંકડ જીવાને તારી અંતે નિર્વાણુ પામ્યા.* गिहिणोऽवि शीलकणयं निव्वडियं जस्स बसणकस पट्टे तं नमामो शिवपत्तं, सुदंसणमुणि महासत्तं ॥ १०५ ॥
ગૃહસ્થ અવસ્થામાં જેમનું શિયળવ્રત રૂપ સુવર્ણ દુઃખ રૂપ કસોટીમાં શુદ્ધ થયેલું છે તે મહાસત્વવત અને માક્ષ પામેલા સુદર્શન મુનિને અમે નમસ્કાર કરીએ છીએ.
* ભરતેશ્વર બાહુબલિત્તિમાં આ કથા કેટલાક ફેરફાર સાથે છે.
For Private And Personal Use Only