________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શન શે
કે ‘મારા પતિનું કલંક ન ઉતરે ત્યાં સુધી હું કાઉસ્સગ્ગ નહિ પાર્
૯૫
સુદર્શનને શૂળીના માંચડે ઉભા કર્યાં. સેંકડોને ફાંસી જેના હાથ અને કાળજા નિર્દય અન્યાં છે તે જ૯લાદોનાં શ્વેતાંજ શુળી ત્રુટી અને ક્ષણમાં સિ ંહાસન થયુ. આકાશમાંથી શાસનદેવીએ અવાજ કર્યાં કે ‘સુદન અખંડ નિમલ છે અભયા કુલટા છે અને શૂળીનું સિ ંહાસન સુદતના બ્રહ્મને પ્રભાવ છે.
રાજા દોડી આવ્યે શૂળીનું સ્થાન ધર્મ સ્થાન સમુ લાગણીપ્રધાન મન્યું. રાજા પોતાના ઉતાવળા પગલાથી અને રાણીની કુટિલતાથી શમીદા પડયા. લેાકેા ‘ધન્ય સુદર્શન ધન્ય સુદર્શન' કરતા સુદર્શનને મસ્તક નમાવવા લાગ્યા.
રાજાએ સત્ય વાત કહેવાના અતિ આગ્રહ કર્યાં ત્યારે સુદને અભયાને અભય વચન આપવાની માગણી કરી આદિથી અંત સુધીની સર્વ ઘટના કહી.
or
રાખએ મહાત્સવપૂર્વક સુદર્શનને નગરમાં પ્રવેશ કરાવ્યે. મનારમાએ પતિનું કલંક ઉતર્યું" જાણી કાઉસગ્ગ પા આખા શહેરમાં સુદન અને જનશાસનની જયપતાકા ફરકી. રાણી ઉપરથી મેહં ઉતરી ગયેલ રાજા મહેલે પા સૂર્યાં ત્યાંજ અભયાએ શરમના મારેલ ફાંસો ખાઇ મૃત્યુ આણ્યાના સમાચાર સાંભળ્યા. રાજા નિવેદ પામ્યા. સુદન શેઠે પણ થાડા સમય બાદ સ ંસારવાસને કારાગાર સમજી દીક્ષા લીધી.
For Private And Personal Use Only
( ૬ )
ડગલે પગલે લેકના તિરસ્કાર પામતી કપિલા મૃત્યુ પામી અને દાસી પંડિતા પણ ત્યાંથી નાસી પાટલીપુત્રમાં ગઇ. ત્યાં દેવદત્તા ગણિકાને ત્યાં રહી રાજ સુદનના શીલની