________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
ખીમાં નાંખ્યા અને સીધા અભયાના પડિતા દાસી ત્યાંથી ખસી ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શન શેઠ
ખંડમાં દાખલ કર્યાં.
( ૫ )
સુદર્શનની આંખા બંધ હતી, શ્વાસેાશ્વાસની ધમની તેમના વંતપણાને ખ્યાલ આપતી હતી અને ઉપસટાણે ખુબ ધૈય રાખવાના ખમીરને તેમનુ લલાટ જણાવતું હતું. અભયાએ સુદર્શનની આંખેા ખુલાવવા ખુબ ખુબ પ્રયત્ન કર્યાં. કેમકે આંખ ઉઘાડયા વિના તેના કટાક્ષેા શા કામનાં? અભયા છેવટે તેના શરીરે ખાજી. તેમના શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા મથી પણ બધામાં નિષ્ફળ નીવડી. અભયા થાકી. તેના ગ ઉતર્યાં. સાથેજ હૃદયમાં રોષ પ્રગટયો અને ઉપાય શેાધી તેણે પાતાના હાથે શરીર વલુન્યું, કપડાં ચુથી નાંખ્યાં, મુખ અને સ્તન ઉપર નખના ઘા કર્યા અને બચાવે અચાવાની છુમે પાડી. પહેરેગીર દોડી આવ્યા. ‘સુદર્શને મારી લાજ લેવા હુમલા કર્યાં છે. તે કહેતાં અભયા ધ્રુસકે ધ્રુસકે રાવા માંડી. રાજાએ સુદર્શનને પુછ્યુ કે ‘આને કાંઇ જવાખ છે?” સુદર્શન મૌન રહ્યા. રાજાએ માન્યું કે નિષિદ્ધ અનુમમાં ‘જેની પાસે જવાબ ન હોય તે મુંગા રહ્યા સિવાય શું કરે.' તુ આકરી શિક્ષા ક્રમાવી. ગધેડા ઉપર સુનને ફેરવવામાં આવ્યા. સૌ લેકે મુખમાં આંગળી ઘાલી કહેવા લાગ્યા કે ‘સુદર્શન માટે આ સભવે કેમ ?”
આ વાત મનેરમાને કાને પહોંચી તેને તેના પતિ ઉપર પુરા વિશ્વાસ હતા. મારેા પતિ કેઇ દિવસ પરદારા સામું પણ ન જીવે તે કેમ રાણો ઉપર બળાત્કાર કરે. યતો ધર્મસ્તતો નથઃ સૂત્રને અવલખી તે કાઉસ્સગ્ગધ્યાને રહી અને નિશ્ચય કચે
For Private And Personal Use Only