________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શન શેઠ
મેં તે આ દૃઢ નિશ્ચયી પુરૂષ જન્મારામાં જે નથી કે જે એકાંત યૌવન અને કટાક્ષ છતાં જરાપણ ક્ષુબ્ધ ન થાય. “બહુરત્ના વસુંધરા ” તે આવા નરરત્નથી જ છે.”
ગર્વથી માથું ઊંચું કરી અભયાએ કહ્યું “તારી અપંડિતાઈ તું સુદર્શનની પ્રશંસાથી છુપાવે છે બાકી પુરૂષ જાતની શી તાકાત છે કે ન ખળભળે? તું કાચી પંડિતા.”
. હું તે કહું છું કે સુદર્શને કેઈથી ક્ષુબ્ધ ન બને તમે પાકાં છે તો તેને ચલિત કરે.”
તને બતાવું છું કે સુદર્શન ચલિત થાય છે કે નહિ એમ દઢ સંક૯પથી અભયાએ ઉચ્ચાર્યું.
ઇન્દ્રમહત્સવ પૂર્ણ થયે અભયા મહેલે આવી. તેને મગજમાં એકજ વ્યાધિ લાગુ પડે કે સુદર્શનને કેમ સાધ. તેણે તેની ચતુર દાસી પંડિતાને વાત કરી કે “સુદર્શનને લઈ આવ.” દાસીએ કહ્યું કે “ધર્મનિષ્ઠ શ્રાવકે હમેશાં પરદારાથી દુર રહેનાર છે અને આ તે શ્રાવક શિરોમણિ તેમ પદારાને મનથી પણ કેમ છે?”
અભયાએ દાસીને તેને ઉપદેશ બંધ કરી કાર્ય સાધવાનું કહ્યું અને જણાવ્યું કે તું એક વખત મારી પાસે હાજર કર પછી હું છું અને એ છે.”
દાસી પંડિતાએ કપટકળા શરૂ કરી યક્ષપૂજાના બાના તળે રોજ રોજ પાલખીઓ જતી આવતી કરી. પહેરેગીરે રોજને આ કાર્યક્રમ માની ટેવાઈ ગયા.
એક ચૌમાસી ચૌદસની રાત્રિએ સુદર્શન ઉપાશ્રયમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. તેમના હૃદયમાં કેવળ પરમાત્માનું ધ્યાન છે. દાસીએ માણસ દ્વારા સુદર્શનને ઉપાડયા પાલ
For Private And Personal Use Only