________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
સુદર્શન શેઠ
ઇજ્જત સાચવી શકયા છીએ પણ હવે ઇજ્જત હોડમાં મુકાય તેવું કરવુ ંજ શા માટે ?
( ૪ )
સમય વીત્યે. શહેરમાં ઈન્દ્રમહાત્સવ છે. દુધિવાડુન રાજા, રાણી અભયા તેની સખી અનેલ પિલ પુરોહિતની કપિલા આમ અધા નગરવાસીએ નગર ખહાર નિક્ળ્યાં છે. રાણી અભયા સખિ કપિલા સાથે વિનાદ કરે છે અને નગરવાસીઓના છલકાતાં હૃદયને જોઈ આનંદ પામે છે. તેવામાં કપિલાની નજર છ પુત્રાથી પરિવરેલી એક સ્ત્રી ઉપર પડી. તેણે અભયારાણીને પુછ્યું' કે આ છ પુત્રાવાળી કઈ ભાગ્યશાળી સ્ત્રી છે ?” જવાખમાં અભયાએ કહ્યુ કે ‘તુ સુદર્શન શેઠની સ્ત્રી મનેારમાને નથી જાણતી ? ’
<
ના.' નામ તે સાંભળ્યુ છે કે સુદર્શન શેઠની પત્નીનુ નામ મનેારમા છે પણ નજરે તે આજેજ નિરખી પણ...’ કહેતાં કપિલા અટકી.
‘તું કેમ અટકે છે? કહેવુ હાય તે કહી દે.' “ના, ના, કાંઈ નિહ.
“તું સખી થઇને મારાથી છૂપાવે છે, મારાથી પડદો રાખે છે.' એમ કહેતાં કપિલાના અભયાએ તિરસ્કાર કર્યાં.
તિરસ્કાર ન કરે. વાત એવી છે કે પુરાહિત રાજ સુદનના મારી આગળ વખાણુ કરતા. મારૂ મન એકવાર ક્ષુબ્ધ બન્યું. હું તેમને ઘેર લઇ આવી ખારણ બંધ કર્યાં. ઘણા ઘણા કટાક્ષ અને આજીજી કરી પણ કેમે કરી તે ન પલન્યા અને કહેવા લાગ્યા કે હું તે નપુંસક છું શું કરૂં ?' ‘તુ પંડિતા કાચી, વાણીયાએ તને છેતરી.’ એમ કહી અભયાએ હાસ્ય કર્યું.
For Private And Personal Use Only