________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શન શેઠ
૧
ઉતર્યું.
રાખ્યું. સુદર્શનમાં પિતાના ધરાગ અને માતાનું ભાળપણ સુદર્શનને ઘણા મિત્રા થયા પણ કપિલ તેનેા જગર જાન મિત્ર હતા. સાથે હુરે ફરે બેસે અને કામ પણ અધાંજ સાથે કરે. દેહ જુદા પણ જીવ જાણે બન્નેના એક હાય તેમ લાગે. સુદર્શનનાં લગ્ન કુલીન સુલક્ષણા મનામા સાથે થયાં અને કપિલનાં લગ્ન ખુખ કુશળ કપિલા સાથે થયાં.
કપિલ રોજ કપિલા આગળ પોતાના મિત્ર સુદનનાં વખાણુ કરે. તેનુ રૂપ વખાણે. તેની એલીની મીટાશ તે રાકથી પણ મીઠી છે એમ કહેતાં કહેતાં તેના માઢામાંથી પાણી છૂટે. કપિલાનું મન સુદર્શન ઉપર ઢળ્યું. સુદ નનું રૂપ દેખતાં તેનું મન ક્ષુબ્ધ થયું.
(૩)
કપિલ એક વખત મહારગામ ગયેલે તે વખતે કપિલાએ સુદન શેઠને કાંઇ ખાનુ કાઢી ઘેર બેલાવ્યા. શેઠ ઘરમાં પેઠા કે તુ કપિલાએ ખારાં અંધ કર્યા. તેણે ચેનચાળા આર્શ્યા અને માન્યું કે અગ્નિ આગળ માખણ કેટલે વખત ટકશે. સુદન સ્તબ્ધ અને નિશ્ચેષ્ટ રહ્યા આથી પિલાની ધીરજ તુટી તેણે શરમ છેડી પણ સુદર્શને કહ્યું ‘ભગિની ! તું ભુલી ! હું જન્મથી નપુ ંસક છું તે શું તું જાણતી નથી ?” ચૌવન, કટાક્ષ અને એકાંત જેને ક્ષુબ્ધ ન બનાવી શકયું તે નપુČસક સિવાય કેમ બને ? તેમ માની વિલખી પડેલ કપિલાએ સુદનને વિદાય આપી.
સુદર્શન શેઠે નિશ્ચય કર્યો કે એકલા શાણા માણુસ માટે ઉચિત નથી. આજે તે
For Private And Personal Use Only
પરઘેર જવુ તે આપણે આપણી