________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદર્શન શેઠ
કરતાં પશુઓ આશ્રયસ્થાન શોધી રહ્યાં છે તેવા ઉષાકાળે શું લેવા આ મુનિ ખુલ્લા શરીરે આમ જંગલમાં સ્થિરપણે ઉભા હશે ? સુભગ તેને સ્પષ્ટ ઉકેલ ન આણું શક્ય પણ મુનિ પાસે ગયે પગે લાગ્યું ને તેણે પિતાને કાંબળે મુનિના શરીર ઉપર ઓઢાડે. ઘેર પાછા ફરતાં સુભગ ક્ષણે ક્ષણે બેલતો રહ્યો કે “ધન્ય મુનિ અને ધન્ય તેમનું જીવન!”
રાત્રિએ ટાઢ ખુબ પડી સુભગને ઉંઘ ન આવી. તે મુનિના ત્યાગ અને નિસ્પૃહપણુની પ્રશંસા કર સવારે પશુધન લઈ ત્યાં ગયે. કાંબળે મુનિના શરીર ઉપરથી ઉપાયે કે તુર્ત મુનિ “નમે અરિહંતાણું” કહી કાઉસગ્ન પારી આકાશ માર્ગે ચાલ્યા ગયા.
નમે અરિહંતાણં' પદને સુભગ આકાશગામિની વિદ્યા માની. આ પદ ગોખતો ગોખતો સુભગ શેઠને ઘેર પાછો ફર્યો. શેઠે હર્ષ પામી કહ્યું “સુભગ શું ગેખે છે?” સુભગે મુનિના પરિચયની વાત કરી. શેઠે કહ્યું “સુહાગ આ આકાશગામિની વિદ્યા કરતાં પણ ઉત્તમ ભભવ તારનાર ભગવાનનું નામસ્મરણ છે” સુભગને શેઠની વાતમાં પુરી સમજ ન પડી. તે તો તે પદ ગેખતો રહ્યો અને આકાશ ગામિની વિદ્યા માનતા રહૃા.
એક વખત તેના પશુઓ નદીને સામે કિનારે ચરતાં હતાં. નદી પુર જોશમાં ઘુઘવાટા કરતી વહી રહી હતી. સુભગ નમે અરિહંતાણું” કહી નદીમાં કુદ્યો પણ ત્યાં જ તે શુભ ધ્યાનથી. મરણ પામ્યા.
“નમે અરિહંતાણું રટતે સુભગ મૃત્યુ પામી અરિહાદાસીની કુક્ષિએ જન્મે. રાષભદાસ શેઠ તેનું નામ સુદર્શન
For Private And Personal Use Only