SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ સાવી તરંગવતી ( ૧૧ ). સેમા શેઠાણીએ કહ્યું “મહારાજ ! આપે તે જીવનમાં બધું મેળવ્યું અમે કાંઇ ન પામ્યા.” સાધ્વીએ કહ્યું “ભકે! આ મનુષ્ય જીવન પરભવની સામગ્રી પામવા માટે છે.” સમાએ સાધ્વી પાસે સમ્યકત્વપૂર્વક બારવ્રતરૂપ-દેશવિરતિ વ્રત સ્વીકાર્યું. - સાધ્વી ભિક્ષા લઈ ઉપાશ્રયે પધાર્યા અને છેવટે કહેતાં ગયાં કે “મેં મારી પૂર્વકથા વૈરાગ્ય ભાવથી પલાવિત થઈ સાંભળનાર કલ્યાણ સાધે તે માટે કહી છે.* प्रसन्नगम्भीरपया, रथाङ्गमिथुनाश्रया पुण्या पुनाति गॉव गां तरङ्गवती कथा ચક્રવાક યુગલના આશ્રયવાળી પ્રસન્ન ગંભીરપદેવાળી આ પવિત્ર તરંગવતી કથા ગંગાની પેઠે વાણીને પવિત્ર કરે છે. તિલકમંજરી પ્રસ્તાવના-કવિ ધનપાલ. * આ કથા પાદલિપ્તસૂરિએ પ્રાકૃત ભાષામાં અતિ વિસ્તીર્ણ ગદ્ય રૂપે ભગવાન મહાવીર પરમાત્માના સમયની લખી છે. તેના ઉપરથી સંક્ષેપમાં નેમિચંદ્રગથિએ બનાવી છે. આ કથાનો જર્મનીમાં અનુવાદ થયેલ ત્યારબાદ તે અનુવાદ ઉપરથી ગુજરાતીમાં અનુવાદ કરાવી સદ્ગુણાનુરાગી કપુરવિજયજી મહારાજના પ્રયાસથી પ્રગટ થયેલ. તેના ઉપરથી આ કથા સંક્ષેપમાં લખી છે, જાતિસ્મરણ; સંયમ વિગેરેને અભૂત રીતે જણાવનારી સાહિત્યમાં પણ શ્રેષ્ઠ ગણાતી સુંદર કથા છે. For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy