________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
લાગે. જૈતા, રાજા વગેરેને પોતાના સ્વાર્થ માટે પ્રાર્થે છે. રાજા વગેરેના વિનય કરે છે, તેથી જેમ તેને મિથ્યાત્વ લાગતું નથી તેમ ઘંટાકણું વગેરે જૈના શાસન યક્ષદેવાની ધર્મ કર્મમાં સહાયતા માગવાથી લેાકેાત્તર મિથ્યાત્વ લાગતું નથી. વંદિતાસૂત્રમાં સભ્યષ્ટિદેવે સમાધિ અને એધિ આપે છે. માટે કહ્યું છે કે-જ્ઞવિટ્ટીમૈયા, કિંતુ સમાદિ આ પોત્તિષ, સમ્યગ્દષ્ટિદેવા, સમાધિ અને એધિ આપો. સમ્યગ્ દૃષ્ટિ દેવા છે તે મનુષ્યોને સદ્ગુરૂની અને જૈનધર્મની જોગવાઈ કરીઆપવાના સંયેાગમાં મૂકે છે. જૈનમનુષ્યા, જેમ અન્યને ઉપદેશ આપી જૈનધર્મી બનાવે છે તેમ સમ્યષ્ટિ જૈનદેવા પણ મનુષ્યને પ્રત્યક્ષ થઇ અગર સ્વમામાં ઉપદેશ આપે છે, તથા ધર્મીમનુષ્યેાના સમાગમમાં મનુષ્યને લાવીને ધર્મી બનાવી દે છે. ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં એક આચાર્ય કાલ કરી દેવલાકમાં ગયા અને સ્વશિષ્યાના જોગ અધૂરા હતા તેને પૂર્ણ કરાવવા આવ્યા, છ માસ સુધી તે પોતાના સ્વસાધુ શરીરમાં રહીને શિષ્યાને પેાતાની હકીકત જણાવી દેવલાકમાં ગયા અને શિષ્યાના મનમાં મનુષ્યા કદિ દેવ હેાય એવા સશય થયા તેથી તે અવ્યક્ત નિન્દ્વવ તરીકે ગણાયા. સિંધુ દેશના ઉદાયી રાજાની પ્રભાવતી રાણી હતી તે સ્વર્ગમાં ગઈ અને રાજાને પ્રતિધવા અહીં આવી રાજાને સમિતી બનાવ્યા. એક આચાર્યના શિષ્ય સ્વર્ગમાં ગયેા અને પોતાના ગુરૂની પાસે આવીને તેમને પુનઃ સમકિતી બનાવ્યા. એક દેવને મિત્ર, મનુષ્ય થયા તે અધર્મી હતા તેને દેવે અનેક રીતે ખેાધ પમાડી સમકિતી ચારિત્રી બનાવ્યો. કલ્પસૂત્રની ટીકાના આધારે મહાવીર્ પ્રભુના શરીરમાં પેસીને સિદ્ધાર્થત્યંતરા લેાકેાની આગળ પ્રભુના મુખથી ભવિષ્ય કહેવડાવી પ્રભુને મહિમા વધારતા હતા. ઇત્યાદિ ચારનિકાયના દેવાની સહાયનાં અનેક દૃષ્ટાંતા છે. જૈને પ્રતિક્રમણમાં ચાયેાયે કહે છે તેમાં ચેાથી
For Private And Personal Use Only