________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯ )
ઉપર પ્રમાણે અનેાની ઉન્નતિના અને જર્મની ઉન્નતિના ઉ પાયેા દર્શાવ્યા છે તે પ્રમાણે ને! ખાસ લક્ષ રાખીને વર્તે તેા હળવે હળવે જનેાની ઉન્નતિ થઈ શકે તેમ છે. દરેક ધર્મના ઇતિહાસેા વાંથતાં પેાતાના ધર્મની ઉન્નતિ કરવામાં ઉપાયેા સુજી આવે છે. આખી દુનિયામાં ચાલતા ધર્મમાં જૈન એ પ્રાચીન ધર્મ છે તે સત્ય ધર્મ છે છતાં જેનેની સંખ્યામાં ઘટાડા કેમ થાય છે તેનું ખાસ કારણ હજી ખારીક દષ્ટિથી તપાસવાની જરૂર છે. દુકાન ચલાવનાર આગેવાને સુન બાહોશ હોય છે તે। દુકાનને થોડા વખતમાં સારી સ્થિતિપર લાવી મુકી દે છે. જૈનધર્મના પ્રચાર કરનારા આગેવાન ધર્મગુરૂઓપર જનધર્મના ફેલાવાનેા ભાર છે. જે તે અવસરન, ઉદ્યાગી, બાહોશ અને સપીલા હોય છે તેા તેઓ જૈનેાની સંખ્યામાં વધારા કરવા સમર્થ થાય છે. જૈનધર્મની પશ્ચાત નીકળેલા મુસલમાન અને ખ્રિસ્તી જેવા ધર્મને પાળનારા લેાકેાની સંખ્યા ઉપર પ્રમાણે વધેલી દેખાડવામાં આવી છે. સર્વન ભગવંતે જૈનધર્મ કહ્યા છે, સત્યતા જય થાય છે એ નિયમને અનુસરી જોતાં જૈનધર્મ પાળનારાઓની સંખ્યા વધવી જોઇએ પણ હાલ તે ઘટે છે તે તરફ ખાસ વિચાર કરવાની જરૂર છે. જૈનધર્મના વ્યાપારી ગુરૂએએ વિચારવું જોઇએ કે અ મારી ધર્મદુકાને આવનારા મનુષ્યા કેમ ઘટે છે. દુકાન સારી હાય, માલ સારા હોય, વેચનાર સારા હોય, ભાવ સસ્તા હોય અને લેાકાને લાભ ધણા થતા હાય તે! દુકાનના ગ્રાહકે! ધટવાં ન જોઇએ. આ આબતપર અમારા બંધુ જૈન ધર્મગુરૂઓએ પૂર્ણ વિચાર કરવે જોઇએ અને સામાન્ય તકરારી બાબતાના હઠ કદાગ્રહ કલેશને દૂર કરીને ધર્મગુરૂઓની એક મહા સભા ભરવી જોઇએ, અને તેમાં જૈનેાની સંખ્યામાં વૃદ્ધિ થાય તત્સંબધી ખરા અંતઃકરણથી ધર્માભિમાન ધારણ કરી એક દિલથી પરસ્પર વિયારેાની આપ લે કરવી જોઇએ.
For Private And Personal Use Only