________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ )
કુમારિલ અને શંકરાચાર્યના સામા ધર્મયુદ્ધમાં જૈને ઉભા રહ્યા તે પણ તેણે માળવાના રાજાને પક્ષમાં લીધા અને લેાકામાં વેદ ધર્મતે પ્રચાર થાય તેવી રીતે તે વખતના લેાકેાની આગળ ઉપદેશ શૈલીના આરંભ કર્યાં. શકરાચાર્યે કોઇ જૈનાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યાં નહિ પણ તેણે વેદધર્મના પ્રચાર થાય એવાં પુસ્તકા તથા શિષ્યા ઉભા કર્યા. જૈનાચાર્યાંન ચાર તરફ લક્ષ દેવું પડતું હતું. એક તા વેદધર્મી આચાર્યાંની સામે, બીજી તરફ આર્ભેિ સાધુએટની સામે, ત્રીજું પરસ્પરના મતભેદાની સામે. અને ચેાથું પેાતાના ધર્મ પ્રચાર કરવા ખાબત. આ પ્રમાણે ચાર ઠેકાણે લક્ષ રાખીને જૈનાચાર્યએ પેાતાના ધર્મની સરક્ષા કરવા માટે ઉપાચા ચાલુ રાખ્યા. વેદધર્મીઓના ઉપદેશથી કેટલાક રાજાએ ખુલ્લી રીતે શિવના ઉપાસક થયા. જૈનધર્મના શુદ્દાચાર ઉત્તમ નિયમેા તરફ કેટલાક તામસ ગુણી રાજાઓને! પ્રેમ ઘટવા લાગ્યા. દારૂ માંસની છૂટી વગેરેને તે વિશેષ પ્રકારે ઇચ્છવા લાગ્યા તેથી રજોગુણી વાસનાઓની તૃપ્તિ થાય તે તરકે તેઓનું ચિત્ત ખેંચાયું. કેટલાક રાજાએ જૈનધર્મ પાળવા લાગ્યા તેા કેટલાક વેદધર્મને માન આપવા લાગ્યા. શંકરાચાર્યે વેદના કર્મકાંડના વિષય હવે જૈને અને આધે જ્ઞાનમાર્ગના સામા માન નહિ પામે એવું સમજી કર્મકાંડની ઉપેક્ષા કરી ઉત્તરમિમાંસાના માર્ગ પકડયા. શંકરાચાર્યે ઔદુધર્મમાંથી કેટલાંક તત્ત્વે ગ્રહણ કર્યા અને ઉપદેશ દેવા શરૂ કર્યાં તેથી તેની પાછળ થનાર રામાનુજ આચાયૅ શંકરના અદ્વૈત મત ઉપર શત દૂષણી નામના ગ્રન્થ રચ્ચે અને શંકરાચાર્યને પ્રચ્છન્ન ઔદ્દ કહ્યા. શકરાચાર્યે જૈનાચાર્યાની સાથે વાદ કર્યાં હોય એવું સિદ્ધ થતું નથી. શકર દિગ્વિજયમાં દિગંબર સાધુનુ પાત્ર મૂકયું છે, તે ખાટું છે. કારણ કે તે શ્વેતાંઅર વા દિગંબર સાધુ સિદ્ધ થઈ શકતા નથી. તેમજ શાંકર ભાષ્યમાં શંકરાચાર્યે જૈનતત્વનું ખંડન કરવા પ્રારંભ કર્યો છે પણ તે
For Private And Personal Use Only