________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનતત્વને જાણી શકયા નથી તેથી તેઓએ જૈનશાસેથી જનત સમજ્યા વિના ઉપર ટબકે જનતનું ખંડન કરવા મિથ્યા પ્રયાસ કર્યો છે. શંકરાચાર્યની પાછળ દક્ષિણ દેશમાં ઈ. ૧૧૧૮ માં દ્રવિડમાં ભૂતપૂરીમાં રામાનુજ આચાર્ય જમ્યા હતા.
રામાનુજે શંકરાચાર્યના મતનું ખંડન કર્યું અને કેટલાક રાજાઓને પિતાના પક્ષમાં લીધા. જનધર્મ પાળનારા કેટલાક રાજાઓને તેણે પિતાના ધર્મમાં દાખલ કર્યા. જેન રાજાઓ જનધર્મ તજીને વિષ્ણુધર્મમાં દાખલ થયા, તેનું કારણ એ હતું કે તેઓ જૈનધર્મનાં તોને સમજી શક્યા ન હતા અને તે વખતમાં જૈનાચાર્યોમાં પરસ્પર સંપ અને ધર્મ જુસ્સો પ્રગટાવવા માટે ઉપદેશ પદ્ધતિ જોઈએ તેવી તેમને બેસતી આવે એવી ન હોવાથી વેદધમઓનું જોર ફાવવા લાગ્યું તેથી ચારે વર્ણમાંથી ઘણા મનુષ્ય હિન્દુધર્મ પાળવા તરફ વળ્યા અને તેથી જનધર્મ પાળનારાઓની સંખ્યામાં ઘટાડો થવા લાગે.
વિક્રમની અગિયારમી સદીમાં લિંગાયત નામનો નવો ધર્મ સ્થાપનાર બસવ નામનો એક બ્રાહ્મણ હતો. તે વખતે દક્ષિણમાં બિજલ નામને જનધર્મી રાજા રાજ્ય કરતો હતો. જનધર્મી બિજલ રાજાને ત્યાં બસવ મંત્રી હતો તેણે લિંગાયત ધર્મની સ્થાપના કરી તે વખતે બ્રાહ્મણ તથા જેમાં ધર્મ સંબંધી ટંટે ચાલતો હતો. શાલીવાહનના અગીયારમા સૈકામાં બેસવે લિંગાયત ધર્મની સ્થાપના કરી અને જૈનધન બિજલ રાજાને ગાદી પરથી ઉઠાડવા પ્રયત્ન ર્યો. ભીના નદીના કાંઠે બસ જનધર્મી બિજલ રાસીન ખોરાકમાં ઝેર દીધું તેથી તે રાજા ત્યાંજ મરણ પામ્યો શાલીવાહન શક ૧૦૭૭માં. જે વખતે દક્ષિણ દેશમાં જૈનધર્મી બસવ રાજા રાજ્ય કરતે હતો તે વખતે ગુજરાતમાં જનધર્મી જૈનાચાર્યોને સાહાધ્ય કરનાર સિદ્ધરાજ રાજા રાજ્ય કરતો હતો. બિજલ રાજાના વખત સુધી દક્ષિણ દેશમાં જૈનોનું પુષ્કળ જેર
For Private And Personal Use Only