________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
છે. જેનેની પ્રાચીનકાલમાં અપૂર્વ જાહેાજલાલી હતી તે હાલમાં વિદ્યમાન. તીર્થોમાં રહેલાં જૈન મંદિરેથી પાશ્ચાત્ય વિદ્યાના જોઇ શકે છે. ભારતવર્ષના ઐતિહાસિક વૃતાંત્તમાં જેનાએ ઘણું ફાળા આપ્યા છે. હિન્દુઓના યજ્ઞમાં પૂર્વે પશુએ હોમાતાં હતાં તે અધર્મ રીવાજતે હઠાવીને ધ્યાને ફેલાવે! કરનાર જૈનાચાર્યા હતા. શિષ્ય—જૈનધર્મની ચડતી ( ઉન્નતિ ) ઉપર પ્રમાણે અવલેાકતાં માલુમ પડે છે. નાની પડતીના આરંભ કેવા રીતે થયા તે કૃપા કરી જણાવશે
ગુરૂ—હે શિષ્ય ! ચડતી અને પડતીનાં કાલચક્ર દુનિયામાં સર્વ વસ્તુઆપર છે. જેની ચડતી છે તેની પડતી છે. એક વખત આર્યાવ્રત યાને હિંદુસ્તાન દેશમાં રાજકીય ધર્મ તરીકે જેન ધર્મ ગણાતા હતા. સર્વ રાજાએ અને ચારે વર્ષાં જૈનધર્મની આરાધના કરતી હતી તે જૈનધર્મનેા હવે પ્રાયઃ વૈશ્ય વ્યાપારી વાણિયા તરીકે ગણાતી જાતિ પાળે છે. જે ધર્મની પડતીને આરબ વિક્રમની બીજી સદીથી દિગમ્બર પક્ષમત નીકળતાં આરભાયે જેનામાં શ્વેતાંબરા અને દિગબરા એ બે પક્ષના સામાસામી ક્લેરા થવા લાગ્યા. તેથી જનાચાર્યાનું બળ ઘટવા માંડયું તેમજ આન્તરિક ધર્મભેદ વિગ્રહથી તેઓએ અન્ય ધર્મીઓની ધાર્મિક હિલચાલ સંબધી અલ્પલક્ષ આપ્યું. વિક્રમ સત ચારસે ખારમાં જનામાં ચૈત્યવાસ નામના પક્ષ ઉભા થયા. શ્રીહિ ભદ્રસૂરિજીના સમયમાં ચૈત્યવાસની વિદ્યમાનતા હતી. વિક્રમ સંવત્ બરમાં ચૈત્યવાસનું જોર વિશેષ પ્રકારે હઠવા લાગ્યું. ચૈત્યવાસીઓએ નિગમપર વિશેષ પ્રેમ દેખાડયા. ચૈત્યવાસીએએ આગમાને ભડારામાં દાખી રાખ્યાં હતાં. ચૈત્યવાસી આચાર્યા અને તેના સામા ચૈત્યવાસીએથી વિરૂદ્ધ એવા આ
For Private And Personal Use Only