________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
ચલાવ્યા હતા. જૈન સાધુઓએ ગાતમબુદ્ધને સમજાવ્યેા હતેા પણુ તેણે પોતાના મત પ્રમાણે નવા આધર્મ પ્રગટાવ્યા.
શ્રી વીરપ્રભુના વખતમાં આર્યાવર્તમાં જૈન ધર્મ, વેદ ધર્મ, અને બૌદ્ધ ધર્મ એ ત્રણ ધર્મ વિધમાન હતા તેમાં તે વખતે આર્યાવર્ત વગેરે દેશમાં જૈનધર્મનેા મુખ્યતાએ પ્રચાર હતા. વેદધર્મથી જૈનધર્મ પ્રાચીન છે.
શાકટાયનાચાર્ય નામના એક પ્રસિદ્ધ જૈનાચાર્ય શાર્કટાયન નામનુ વ્યાકરણ વિરચ્યું છે. પાણિનિ આચાર્ય કરતાં શાકટાયનાચાર્ય પ્રાચીન છે. પાણિનિ મહર્ષિએ સ્વરચિત વ્યાકરણમાં યોજયુપ્રયત્નતરઃ રાજ્યાયRE ઇત્યાદિક શાકટાયનનાં સૂત્રેા ગ્રહ્યાં છે તેથી પાણીનિ મહર્ષિ કરતાં શાકટાયનાચાર્ય પ્રાચીન સિદ્ધ કરે છે. શેાધક વિદ્યાનાના મત પ્રમાણે ઇ. પૂર્વે મેહાર અને ચારસા વર્ષ પહેલાં પાણીનિ મહર્ષિં વિદ્યમાન હતા તેની પૂર્વે શાકટાયન જૈનાચાર્ય સેકવા હારા વર્ષપર વિદ્યમાન હોવા જોઇએ. મદ્રાસ ઇલાકાની કાલેજના પ્રેાફેસર મિસ્તર ગુસ્તાવ એપર્ટ લખે છે કે પાણિનિ મહર્ષિએ શાકટાનાચાર્યને પોતાનાથી પ્રાચીન વ્યા કરણકર્તા તરીકે લખેલા છે તેમજ તેમનું ( શાાયનાચાર્યનું ) નામ ઋગ્વેદ અને શુકલ યજુર્વેદની પ્રતિશાખાઓમાં અને યાકના નિરૂક્તમાં પણ આવે છે.
એપદેવ નામના ગ્રંથકાર પાતાના કલ્પદ્રુમ નામના ગ્રન્થમાં વ્યાકરણ કર્તાઓના નામેાના જે શ્લોક આપે છે તે ક્ષેાકથી પાણિનિ ઋષિ પૂર્વે શાક્યાયનાચાર્ય હતા એમ સિદ્ધ થાય છે.
ફૉજ. इन्द्रश्चन्द्रः काशकृत् स्नापिशली शाकटायनः ॥ पाणिन्यमरजैनेन्द्रा जयन्त्यष्टादश शाब्दिकाः ॥ १ ॥
For Private And Personal Use Only