________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(2)
આ શ્લોકમાં પાણિનિ પૂર્વે શાકટાયનાચાર્યને સ્પષ્ટ રીતે જણાવ્યા છે. શાકટાયન, અમર, જૈતેન્દ્ર, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, ચંદ્રપ્રભા, વગેરે વ્યાકરણેાના બનાવનારા જૈનાચાર્યો છે. તેમાંનાં ઘણાં હાલ માજીદ છે. કાનડી ભાષામાં વ્યાકરણના પ્રથમ ગ્રન્થ જેનેએજ રચ્યા છે. જે દેશમાં જે વખતે જે ભાષા ચાલતી હોય તે વખતે તેજ ભાષામાં ધર્મશાસ્ત્રના લખવાના રીવાજ પહેલ વહેલા જૈન લેાકેાએ અમલમાં આણેલા જણાય છે.
શાકઢાયનાચાર્ય પાતાના વ્યાકરણના પાના અંતે મહાશ્રમસંधाधिपतेः श्रुतकेवलिदेशीयाचार्यस्य शाकटायनस्यकृतौ भेवी शते स છે. આ લેખમાં મહા શ્રમણ સંધ અને શ્રુત કૈવલિ દેશીયાચાર્યસ્ય એ નેાના પારિભાષિક સસ્કૃત ધરગથ્થુ શબ્દો છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે શાકઢાયનાચાર્ય જેન હતા. પુરાણાની પૂર્વે જૈનધર્મ હતા તે પુરાણાથી સિદ્ધ થાય છે.
ભાગવતમાંઃ~~
नित्यानुभूतनिजला भनिवृत्ततृष्णा श्रेयस्य तद्रचनयाचिर सुप्तबुद्धैः । लोकस्य योकरुणयोभयमात्मलोक माख्यान्नमो भगवते रुषभाय तस्मै ॥
તે રૂપભદેવને અમારે। નમસ્કાર થાએ. નિત્યાનુભૂત નિજ લાભથી જેની તૃષ્ણા દૂર થઇ છે એવા રૂષભદેવ છે. ત્યાદિ બ્રહ્માણ્ડપુરાણમાંઃ—
नाभिस्तु जनयेत्पुत्रं मरुदेव्या मनोहरम् ऋषभं क्षत्रियश्रेष्ठं सर्व क्षत्रस्य पूर्वकम् ।
For Private And Personal Use Only