________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "શ્રી અદ્યાત્મા ફાને પ્રસારક મ છે. આ મંડળની સ્થાપના નીચેના શુભ નિમથી કરવા છે. તેના અધિષ્ઠાતા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂતિ, જેઓની વિદ્વતા, લેખનકળા, કાવ્યરૌલી અને શાસન પ્રાંતિ સેવાથી અત્યારે જેન કામમાં તેમજ સાક્ષર વર્ગમાં કોઇ અજાણ હશે. તેઓશ્રીની આ કૃતિનાં પુસ્તકો સંભાવિત સદી સહાયતા મેળવી છપાવવાં અને તે જન કામના લાભાર્થે તદન ને કીંમત રાખી છુટથી તેનો ફેલાવો કરવા અને અધ્યાત્મ જ્ઞાનમાર્ગની જેમ બને તેમ વિસ્તૃત કરો, તેમજ જૈન ધર્મનાં તત્વો, મતવ્યા. આચારવિચારો, અતિહાસિક ખ્યાના વિગેરેથી જૈન કોમને વાકેફ કરવી, અને કોઈ પણ ધર્મને બાધ આવે નહિ એવી સાદી . સરલ રીતે દરેક ધર્મનું નિષ્પક્ષપાત બુદ્ધિથી સત્ય રીતે વિવઃ કરી જૈન ધર્મની ઉગ્યતા સિદ્ધ કરવી તેમજ જૈન વિદ્વાનોને તેમ પૂજ્યવરોને અગ્ર લાવવા એજ ઉચ્ચ ઉદ્દેશ આ મંડળનો છે. આ સુધીમાં આ મંડળે ઉકત પૂજયશ્રીની કૃતિના આ સાથે 28 ગ્રન્ટ પ્રસિદ્ધ કર્યા છે, અને જેમ જેમ સગૃહસ્થની સહાય મળશે તેમ પ્રસિદ્ધ કર્યા જશે એજ તેના અંતિમ ઉદેશ છે. - આ ઉપરથી સર્વે બંધુઓ જોઈ શક્યા હશે કે આ કેવા ઉત્તમ પ્રકારની આ મંડળ સેવા બજાવી રહ્યું છે. તેના કાર્યવાહી લલ્લુભાઈ કરમચંદ દલાલ વગેરે છે કે જેઓ વખતે જરૂર પડે પુસ્તક છપાવવા નિમિત્તે પોતાના પદરના પૈસા ખરચી મંડળને મદદરૂપ થાય છે. છેવટ વિજ્ઞપ્તિ છે કે દરેક જૈન બંધુઓ આ પરમાર્થ પરાયણું ખાતાને પુસ્તક છપાવવા નિમિત્ત સહાય થશે. પાસક, For Private And Personal Use Only