________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાતાનીજન્ય સુખ છે તે ખરૂં સુખ નથી. સિદ્ધના છે તે કર્મ થકી રહિત થયા છે, પિતાના સ્વભાવમાં સદા લીન થયેલા છે, ત્યાં શુભ અશુભ કર્મ હેતું નથી. તેથી તેમને શાતા અગર અશાતા વેદની જે કર્મ તેથકી ઉત્પન્ન થયેલી શાતાઅશાતાને ભેગવવી પડતી નથી. આ દુનીઆના સર્વ પદાર્થને ત્યાં રહ્યા થકા જઈ રહ્યા છે કેઈ ખેલે છે. કોઈ જમે છે, બાગે વગેરે જોવામાં આવે છે પણ તે ખેલની અગર બાગથી તેમને કંઈપણ સુખ નથી, પરંતુ પરભાવ એટલે પુદગલ તે થકી રહિત પિતાના જ્ઞાનાદિક ગુણે તે થકી સુખ છે. ચારિત્ર મેહ ટળવાથી આત્માનું સ્વાભાવિક સુખ ભોગવી રહ્યા છે. ઉપાધિ થકી રહિત થવું અને આત્મ સ્વભાવમાં રમવું તેજ આંત્મસુખ છે. તેથી સિદ્ધમાં શાતા વેદનીય કર્મથી સુખ થાય છે એમ છેજ નહીં. માટે તમારી શંકા તેથી રહેતી નથી.
વળી જેમ આપણે દર્પણમાં જોઈએ છીએ ત્યારે આપણું પ્રતિબિંબ દર્પણમાં પડે છે, તેમ સર્વે પદાર્થો સિદ્ધના જીના જ્ઞાનમાં વિષયીભૂત થાય છે, પણ તે પદાર્થને સંગ સિદ્ધના છોને નથી.
જેમ આપણે કાચને મેટે તકતે પચીસ હાથ દુર મુકીએ અને દૂર રહી તક્તામાં જોઈએ છીએ તે જાણે તેમાં આપણે હોઈએ તેમ ભાસે છે તેને પ્રતિબિંબ કહે છે. હવે તે દૂર રહેલા કાચમાં આપણું પ્રતિબિંબ પડયું, તે પ્રતિબિંબ અને કાચ એ બેને કે સંબંધ થયે? ઉત્તર જ્ઞાનરેય ભાસક ભાસ્થ સંબંધ કહેવાય. સિદ્ધના જીવના જ્ઞાનમાં દરાજ લેકના પદાર્થ વિષયીભૂત થાય છે, પણ તે વસ્તુઓની સાથે સિદ્ધના જીવેને આત્મીય સંબંધ નથી. તેમ શાતાની એટલે શુભ પુદગલને સંગ તે સિદ્ધના અને નથી, માટે તેમને શાતાદનીય નથી. અરે! તેમને સર્વ કર્મનો સંબંધ નથી તે શાતાહનીય એ પણ એક કર્મ છે તેને પણ ક્યાંથી સંબંધ હોય? નજ હોય. માટે મી. જેમકે
For Private And Personal Use Only