________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે ત્રીજા વેદની કર્મની ઉત્તર પ્રકૃતિ છે ૧ શાતા વેદની ૨ અશાતા વેદની. શાતાદની એટલે જીવને શુભકામના ચગે શરીર નિરોગી હોય, પુત્ર ધન આદિ કહિ વાળે હેય, જીવને શુભકર્મયેગે સુખ લાગે તેવા પુદ્ગલને જે મિલાપ તે શાતાહનીય કહેવાય છે. ૨ અશાતા વેદનીય એટલે અશુભ કર્મના યેગે જીવને દુઃખ લાગે તેવા પુદગલને સંબંધ તેને અશાતાદનીય કહે છે.
ખ્રીસ્તી-જેમલ શંકા કરે છે કે સિદ્ધના છે અનેક પ્રકારના સુખ ભોગવે છે. દુનિયાની અંદર થતા નાટક, તમાશા, વગેરે ઠાઠ જુવે છે. કહ્યું છે કે સિદ્ધ જગત શીર શોભતા, જુએ જગતના ઠાઠ, લીમીલીલાની લહેરમાં, સુખીયા છે લીન રાત. આથી માલુમ પડે છે કે સિદ્ધમાં શાતાદનીય કર્મ છે.
જૈન–અરે ભાઈ! તમે હજી અમારા કહેવાનું તાત્પર્ય સમજ્યા નથી, જે સમજ્યા હોત તો આવી શંકા રહેત નહીં, પણ હજી તમને જ્ઞાનાવરણીય કર્મના પડદા આડા આવ્યા છે. માટે દુધમાં પણ પૂરા કાઢવાની તમને મતિ થાય છે. હજુ તમને સુખ કોને કહે છે? તેનું જ્ઞાન થયું નથી, જે થયું હતું તે શિમાં પણ શાતા વેદનીય છે એવું કહેવાને અવસર આવત નહીં. હવે હું તમને તે સમજાવું છું તે ઉપર ધ્યાન રાખે. સુખ એટલે આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમાં રમણતા કરવી તેને તાવિક (આત્મસુખ) કહે છે. સુખના બે પ્રકાર છે. ૧ કર્મ રહિત કેવળ આત્મિક સુખ, ૨ પુદગલના સંબધથી થએલું અતાવિકપાગલિક સુખ. તેમાં સિદ્ધના જીવને તે આત્મિકસુખ હોય છે (પિતાના આત્મા સંબંધી સુખ હોય છે) પરભાવ એટલે પારકી વસ્તુ પુરૂગલ તે જન્ય સુખ નથી. જ્યાં સુધી આઠ કર્મ હોય છે ત્યાં સુધી જીવને શુભ વા અશુભ કર્મના
શાતા અને અશાતા વેદની ભેગવવી પડે છે, પણું તે
For Private And Personal Use Only